કચ્છમાં CAA અને NRC ના સમર્થનમાં રેલી યોજાઇ : સમર્થન રેલીને મંજુરી, વિરોધ રેલીને મંજુરી ન આપવી તે…

ભુજ : આજે સમગ્ર ગુજરાત સાથે કચ્છમાં CAA અને NRC ના સમર્થનમાં રેલી યોજાઇ હતી. ભુજ, અંજાર, માંડવી, નખત્રાણા, નલીયા, ભચાઉ સહિત કચ્છના શહેરોમાં આ રેલી યોજાઇ હતી. ભુજમાં યોજાયેલી રેલીમાં પ્રભારી મંત્રી દિલીપ ઠાકોર હાજર રહ્યા હતા. તેમજ આ રેલી…

નાગરીકતા કાયદા મુદે સંસદમાં ભાજપની આડકતરી મદદ કરનાર બસપાના કાર્યકરોએ ભુજની રેલીમાં ભાષણો ઠપકાર્યા…

ભુજ : નાગરીકતા કાયદો અને NRC મુદે દેશભરમાં વિરોધના વંટોળ વચ્ચે આજે કચ્છના જિલ્લા મથક ભુજમાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ સભા અને રેલી યોજાઇ હતી. આમ તો આ રેલી સંપૂર્ણ બિન રાજકીય હોવાનું જાહેર કરાયું હતું, પરંતુ આવા દેશ…

ભુજમાં CAA અને NRC ના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા

ભુજ : કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં બહુમતીથી પસાર કરાયેલા નાગરીકતા કાયદો અને NRC ના વિરોધમાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા અપાયેલા રેલીના આહવાનને પગલે ભુજના હમીરસર તળાવ પાસે છતરડી વાળા તળાવ ગ્રાઉન્ડમાં હજારોની સંખ્યામાં લોકો…

CAB કાયદા અને NRC ના વિરોધમાં 18 મીએ મુસ્લિમ સમાજનું ભુજમાં આવેદનપત્ર

ભુજ : ભારતની સાંસદ તેમજ રાજય સભામાં સીટીઝનશીપ એમેડમેન્ટ બીલ CAB પસાર કરી કાયદો બનાવવાં આવેલ છે. આ કાયદા મુજબ પડોશી દેશમાંથી આવતા શરણાર્થીઓને ભારતનું નાગરીકત્વ મળી શકશે, પણ આ બીલને લઇને ત્યારે વિવાદ ઉદભવ્યો જયારે આ બીલ પ્રમાણે હિન્દુ, જૈન,…

રાજયમંત્રીના હસ્તે હાજીપીર રોડના કામનું કરાયું ખાત મૂહૂર્ત : અબડાસા MLA એ ના. મુખ્યમંત્રીનો આભાર…

ભુજ : મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકાર વિકાસકામોની સતત ચિંતા કરે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૩૦ કરોડ દેશવાસી મારો પરિવાર એવી મજબૂત ભાવનાથી દેશ પ્રગતિ કરે છે, તેમ આજે રૂ.૨૨.૮૬ કરોડના ખર્ચે દેશલપર-હાજીપીર રસ્તાના વાઇડનીંગ-મજબૂતીકરણના હાથ…

વી.સી. અને રજીસ્ટ્રારની નિમણૂંક ન થવા મુદે પદવીદાન સમારોહ પૂર્વે કોંગ્રેસ દ્વારા કચ્છ યુનિવર્સિટીને…

ભુજ : આવતી કાલે ગુજરાતના રાજયપાલ આને શિક્ષણ મંત્રીની હાજરીમાં પદવીદાન સમારોહ યજાનાર છે તે દરમયાન કચ્છ યુનિવર્સિટીમાં વી.સી. અને રજીસ્ટ્રારની નિમણૂંક ન થવા મુદે આજે કચ્છ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને કોંગ્રેસ પ્રવક્તા દિપક ડાંગરની આગેવાનીમાં…

વિંઝાણ ઠાકોર અને મુફતીએ કચ્છના પિતાએ કર્યું હતું ગાંધીજીનું સન્માન : અન્ય કોણ-કોણ હતા જાણો

ભુજ : આજે મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી થઇ રહી છે. જે અંતર્ગત કચ્છમાં વિવિધ કાર્યક્રમો યોજાયા છે. ત્યારે આજથી 94 વર્ષ પહેલા વિશ્વમાં અહિંસાના પ્રતિક તરીકે ઓળખાતા મહાત્મા ગાંધીની કચ્છ મુલાકાતની કેટલીક યાદો ઇતિહાસવીદો વાગોળી…

કચ્છમાં વસતા ગરીબ બિહારી પરિવારની બાળકીની સારવાર માટે સરકાર આગળ આવશે ? રફીક મારા

ભુજ : બિહારના રહેવાસી ખાનગી કંપનીમાં નોકરી કરતા પરિવારની 3 વર્ષની દિકરીની બિમારીનું ઇલાજ તેમનું અહિંનું કોઈ પ્રૂફ ન હોવાના કારણે નહીં થાય તેવું જિલલા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હોવાનું આક્ષેપ કોંગ્રેસ પ્રદેશ મંત્રી રફીક મારાએ કર્યો છે.…

ભુજ સુધરાઈ દ્વારા દબાણ હટાવ ઝુંબેશ : બસ સ્ટેશન વિસ્તારમાં “વગદારોના છાપરા” તુટ્યા

ભુજ : શહેરની નગરપાલિકા દ્વારા 2 દિવસ અગાઉ જ કેબીનો અને લારી-ગલ્લા વાળાને દબાણ દૂર કરવા નોટીસ પાઠવવામાં આવી હતી. તેમજ આ નોટીસો બાબતે વિપક્ષ દ્વારા અનેક સવાલો ઉભા કરાયા હતા. બે દિવસ અગાઉ બસ સ્ટેશન વિસ્તાર અને વાણીયાવાડમાં જે દબાણ કરનારાઓને…

ભુજમાં દબાણો જ હટાવવા હોય તો નગરસેવકોની દૂકાનથી “શ્રી ગણેશ” કરો

ભુજ : શહેરના બસ સ્ટેશન અને વાણીયાવાડ વિસ્તારમાં ટ્રાફીકને અડચણ રૂપ બનતા લારી ગલ્લા વાળાને તથા દૂકાનોથી બારે છાપરા બનાવીને જગ્યા રોકતા દૂકાનદારોને દબાણ દૂર કરવા ભુજ સુધરાઈ દ્વારા આજે નોટીસ ફટકારવામાં આવી છે. આ નોટીસ ઉપર વીથ કોંગ્રેસ પ્રમુખ…