સાડાઉથી શરુ થયેલું કોમી ઝેર સમગ્ર પૂર્વ કચ્છને લપેટમાં લે તે પહેલાં સામાજિક અગ્રણીઓની સતર્કતાએ શાંતિ…

ભુજ: ગઈકાલે મુન્દ્રાના સાડાઉ અને પૂર્વ કચ્છના કિડાણા મધ્યે થયેલી કોમી અથડામણ માટે પોલીસ ટીમની ઢીલી નીતિ જવાબદાર હોવાનો સણસણતો આક્ષેપ કરીને સમગ્ર મામલે તપાસ કરીને કોમવાદી તત્વોને નશ્યત કરવાની મુસ્લિમ આગ્રણીએ માગણી કરી છે. કચ્છના મુસ્લિમ…

“બેટી બચાવો, બેટી પઢાવો” ના નારાનો છેદ ઉડાડતો માધાપર જુ. તલાટી : તંત્ર, સરપંચનો કોઈ…

ભુજ : ગુજરાત સરકાર અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી "બેટી બચાવો, બેટી પઢાવોના નારા સાથે કામ કરતા હોવાની વાતો કરે છે. તે વચ્ચે માધાપર જુનાવાસ તલાટી મંત્રી દ્વારા એક દિકરીને સ્કોલરશિપ માટે જરૂરી આવક અને જાતિના દાખલામાં અભિપ્રાય ભરવાની…

ત્રણ કાઉન્ટીંગ હોલમાં 32 રાઉન્ડમાં થશે અબડાસા વિધાનસભા ચૂંટણીની મતગણતરી

ભુજ : આજરોજ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષ સ્થાને ૧-અબડાસા મતવિસ્તાર પેટા ચુંટણી ૨૦૨૦ની મતગણતરીની કામગીરીના સુચારૂ આયોજનની સમીક્ષા બેઠક યોજાઇ હતી. તા.૧૦/૧૧/૨૦૨૦ના રોજ સવારે ૮ કલાકે સીવીલ એન્ડ એપ્લાઈડ મીકેનીકલ…

કચ્છ NCP એ માંડવી અને મુન્દ્રાના ખેડુતોની મુલાકાત લઇ, નુકશાનીનો તાગ મેળવ્યો

અનવરશા સૈયદ દ્વારા ભુજ : કચ્છ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી માંડવી અને મુન્દ્રા તાલુકા ના ખેડૂતો ને અતિ વરસાદ ને કારણે થયેલ નુકશાન તાગ મેળવવા ખેડૂતોની મુલાકાત લીધી હતી. આ વર્ષે કચ્છ આખા પર મેઘરાજા એ અતિ પ્રેમ વર્ષાવતાં ખેડુતો ના ઉભેલા પાક…

ખાવડા PSI બદલી કરાવવા માટે કરી રહ્યા છે નિર્દોષ ને પરેશાન : આદમ ચાકી

ભુજ : કરોના વાયરસના કારણે ગુજરાત તથા સમગ્ર કચ્છમાં હાલ લોક ડાઉન જારી છે. લોક ડાઉનની અમલવારી કરાવવા ગુજરાત પોલીસ સરાહનીય કામગીરી કરી રહી છે. તે વચ્ચે ખાવડા PSI પરાક્રમસિંહ કચ્છવાહા દ્વારા પોતાની બદલી કરાવવા ત્યાંના રહેવાસીઓને ખોટા કેસો કરી…

મીડિયાની ઓફીસ બંધ કરાવનાર પોલીસ ભાજપ નેતાઓ અને રાજયમંત્રી વિરૂદ્ધ કાર્યવાહી કરશે ?

ભુજ : લોક ડાઉન દરમ્યાન પોલીસ ખડેપગ રહી સેવા આપી રહી છે તે બાબતમાં બે મત નથી, પણ ક્યાંક લોકોને પોલીસના વ્યવહારથી અતિ કડવા અનુભવો પણ થાય છે. મંગળવારના રોજ "વોઇસ ઓફ કચ્છ" ન્યુઝ પોર્ટલની માધાપર જુનાવાસ સ્થિત ઓફીસે પોલીસ પ્રાઇવેટ ગાડીમાં ત્યાંના…

અબડાસા MLA ના પુત્રનો હવામાં “ઢીચકીયાઉં-ઢીચકીયાઉં” કરતો વિડીયો વાયરલ : નખત્રાણા પોલીસે…

ભુજ : અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર જયદીપસિંહ જાડેજાનો હવામાં ફાયરીંગ કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જે બાબતે નખત્રાણા પોલીસ ASI રૂદ્રસિંહ જાડેજાએ ખુદ ફરિયાદી બની FIR નોંધાવી છે. અબડાસાના કોંગ્રેસી ધારાસભ્ય…

રિન્યુ પાવર કંપનીએ હટડી નદીમાં 65 જેટલા વીજપોલ લગાડ્યાનું તંત્રએ સ્વિકાર્યું : હટાવવાનો આદેશ કયારે ?

મુન્દ્રા : તાલુકાના હટડી ગામમાં રિન્યુ પાવર નામની કંપનીએ દ્વારા આ વિસ્તારમાં પવનચક્કી ઉભી કરવામાં આવી હતી અને તેના વીજ પરિવહન કરવા માટે વીજ લાઇન પસાર કરવામાં આવી હતી. જે હટડી ગામની નદી અને ચેકડેમમાંથી પસાર થયેલ હતી જેને લઇને હટડી ગામના…

કચ્છના જખૌ નજીકથી પાકીસ્તાની બોટમાંથી કરોડોની કિમતના ડ્રગ્સ સાથે 5 પાકીસ્તાનની ડ્રગ્સ માફીયા ઝડપાયા

ભુજ : જખૌ નજીકથી પાકીસ્તાની બોટમાંથી કરોડોની કિમતના ડ્રગસના 35 જેટલા પેકેટ સાથે 5 પાકીસ્તાની ડ્રગ્સ માફીયાઓ ઝડપાયા છે. આ ઓપરેશન કચ્છ પોલીસ તેમજ ભારતીય કોસ્ટગાર્ડ  અને ગુજરાત ATS દ્વારા  પાર પાડવામાં આવ્યું છે. મળતી વિગતો મુજબ વહેલી સવારે…

ભુજમાં પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ અને થરાદના ધારાસભ્યનો સત્કાર સમારોહ યોજાયો

ભુજ : શહેરના હોસ્પિટલ રોડ સ્થિત આંબેડકર ભવન ખાતે કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ અને થરાદ વિધાનસભા બેઠક પરથી પેટા ચૂંટણીમાં જીત મેળવનાર ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતનું સન્માન સમારોહ યોજવામાં આવ્યું હતું.…