સજીવ ખેતી પર બનેલી ફિલ્મ “જાગ્યા ત્યારથી સવાર” ભારતના કૃષિ રાજયમંત્રીએ જોઇને શું…

માધાપરના શ્રીરામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા સજીવ ખેતી પર બનેલી ભારતની પ્રથમ ગુજરાતી ફિલ્મ ’જાગ્યા ત્યારથી સવાર’ ભારત સરકારના કૃષિ રાજયમંત્રી શ્રી પરસોતમભાઇ રુપાલાએ ૩ ઓકટોબરના ગાંધીનગર ખાતે નિહાળી હતી. તેમણે પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું કે, ખેતી…

ખાવડા પોલીસે ગેરકાયદેસર કોલસાની 840 બોરીનો બિનવારસુ જથ્થો જપ્ત કર્યો

ભુજ : ખાવડા PSI એન. જે. સરવૈયા સ્ટાફ સાથે પેટ્રોલીંગ દરમ્યાન માહિતી મળેલ કે દેઢીયા ગામની ઉગમણી બાજુએ સીમ વિસ્તારમાં ખુલ્લા પટમાં ગેરકાયદેસર કોલસાનો જથ્થો પડેલ છે. ત્યાં તપાસ કરતા કોલસાની બોરી 840 જેની કિંમત 252000 મળી આવેલ. આ બાબતે તપાસ…

નરેન્દ્ર મોદી દેશના પહેલા એવા પ્રધાનમંત્રી કે જેમણે આધુરા પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું : વી. કે.…

ભુજ : કચ્છમાં 30/9 ના અંજારમાં G.S.P.G ગેસ પાઈપ લાઈન પ્રોજેક્ટનું લોકાર્પણ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું જેમાં કરોડોના ખર્ચ કરી માત્ર પોતાની સરકારનું પ્રચાર પ્રસાર કરવામાં આવેલ છે. કચ્છમાં મુન્દ્રાથી અંજાર 67 કિલોમિટર ગેસ લાઇનનું…

અબડાસામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા તૈયાર થઈ રહેલ પાણી સંગ્રહ માટે સંપટાંકાના કામમાં ભ્રષ્ટાચારનો…

અબડાસા : નર્મદા યોજના હેઠળ તમામ ગામડાંઓને ને પાણી પુરો પાડવા પાણી પુરવઠા વિભાગ નલિયા દ્વારા એક પેકેજ તૈયાર કરી અને આઠ સંપટાંકા અને એંસી કિલોમીટર લાઈન નો દરખાસ્ત આજ થી બે વર્ષ અગાઉ કરાઈ હતી જે અત્યારે મંજુર થઈ ને તે કામ અમરેલીના વ્રજ…

પશ્ચિમ કચ્છ LCB એ ભુજોડી ફાટક પાસેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલી ટાટા જેનોન ગાડી પકડી

ભુજ : આજરોજ એલ.સી.બી. સ્ટાફના માણસો આગામી દિવસોમાં કચ્છ જિલ્લામાં મહાનુભાવો પધારનાર હોય જેને અનુલક્ષીને શેખપીર ત્રણ રસ્તા પાસે વાહન ચેકીંગમાં હતા. વાહન ચેકીંગ દરમ્યાન ભચાઉ તરફના રસ્તે થી એક ટાટા જેનોન ગાડી આવતી હોય જે ગાડીને ઉભી રાખવાનો…

5000 એકર લીઝ ધરાવતી સાંઘી કંપની દુષ્કાળ સમયે નૈતિક જવાબદારી નીભાવતી ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

લખપત : આ વર્ષે વરસાદ નહિંવત થવાના કારણે સમગ્ર કચ્છમાં દુષ્કાળની પરિસ્થિતિ ઉદભવી છે. હમણા થોડા દિવસો અગાઉ કચ્છની કંપનીઓ દ્વારા 5 કરોડનો ઘાંસ પશુઓ માટે આપવામાં આવ્યો હોવાનો દાવો અખબારોમાં કરવામાં આવ્યો હતો. આ દાવાને ખોટો ઠેરવતી રજૂઆત લખપત…

શું દબાણ હટાવવની કામગીરીના ભાગ રૂપે ધારાસભ્યનું ધાર્યું થશે ?

ભુજ : શહેરમાં ભીડગેટ અને નરનારાયણ નગર વિસ્તારમાં તંત્ર દ્વારા ગઇ કાલે દબાણ હટાવવાની કામગીરી કરી 25000 ચો. મી. સરકારી જમીન ખુલ્લી કરી હતી. દબાણ હટાવી અને સરકારી જમીન પર દબાણ કરનારા તત્વો સામે કાર્યવાહી કરવી ખરેખર પ્રશંસનીય છે. પણ હંમેશની જેમ…

ઉદ્યોગ ગૃહો દ્વારા આંકડાની માયાજાળ રચી પાંચ કરોડનો ઘાંસ વિતરણ કર્યાનો દાવો પશુ પાલકોની મશ્કરી સમાન

ભુજ : કચ્છમાં ચાલુ વર્ષે નહિવત જેવો વરસાદ પડ્યો છે. જેમાં અબડાસા, લખપત, રાપર અને ભુજના બન્ની પચ્છમ વિસ્તારમાં વરસાદ બિલકુલ થયેલ નથી ત્યારે આ વિસ્તારના પશુધન અને પશુપાલન પર નભતા પરિવારોની હાલત કફોડી થઈ છે. ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં…

વ્યાજખોરોના ત્રાસથી અમદાવાદ હિજરત કરનાર સુખપરના પટેલ પરિવારની કલેકટરને ન્યાય માટે રજૂઆત

ભુજ : શહેરમાં સતનામ ટાયર્સના નામે વ્યવસાય ચલાવતા અને વ્યાજખોરોના ત્રાસથી અમદાવાદ હિજરત કરનાર સુખપરના હસમુખ ગાભુભાઇ પટેલે આજે કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે. હસમુખભાઇ પટેલ તેમના પત્ની લક્ષ્મીબેન, જેઓ હાલ અમદાવાદ રહે છે અને…

હાજીપીર દરગાહ તરફ જતા બીસમાર રોડને નવેસરથી બનાવવાની માંગ સાથે આવતી કાલે ભુજમાં રેલી

ભુજ : કચ્છની કોમી એકતાના પ્રતિક અને ગાંયોની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતી આપનાર હાજીપીર બાબાની દરગાહ કચ્છમાં રણકાંધીએ આવેલ છે. ચૈત્ર માસમાં તેમના ઉર્ષમાં તમામ ધર્મના લાખો શ્રધ્ધાળુઓ કચ્છ, ગુજરાત તેમજ અન્ય રાજયોમાં પગપાળા અને વાહનોથી…