ઢોરી ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ જણા ઝડપાયા

ભુજ : તાલુકાના ઢોરી ગામે મુબારક હાજી સમેજા, રહે. સમેજાવાસ, નવાવાસ, ઢોરી ના રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવા બાબતે સચોટ બાતમી મળતા બી ડિવિઝન પોલીસ ઇન્સપેક્ટરની આગેવાનીમાં પોલીસ ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરી હતી. રેઇડ કરતાં ત્યાં મુબારક…

ભુજના વધુ એક શખ્સ પર પાસાની કાર્યવાહી : મજીદ થેબા પ્રકરણ દબાવવા પાસાની કાર્યવાહી થયાનો આક્ષેપ

ભુજ : ભુજના વધુ એક શખ્સ વિરૂદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવી છે. થોડા દિવસ અગાઉ ભુજના મુજાહિદ અલીમામદ હિંગોરજા પર પોલીસ દ્વારા પાસાની કાર્યવાહીની દરખાસ્ત કલેકટરને કરવામાં આવી હતી. આ દરખાસ્ત મંજૂર થતા મુજાહિદ હિંગોરજાને સુરત લાજપોર જેલમાં…

અછત મુદે અબડાસાના MLA કરશે કાલે એક દિવસ ધરણા : અછત જાહેરના દોઢ મહિના બાદ પણ કામગીરી નહિંવત : આદમ…

ભુજ : કચ્છમાં અછતની જાહેરાત થયાને દોઢ મહિનો થયો છતાં બન્ની પચ્છમ વિસ્તારમાં તંત્ર દ્વારા અછતને લગતી કામગીરી નહિંવત થઈ હોવાનો આક્ષેપ કોંગ્રેસ પ્રદેશ અગ્રણી આદમ ચાકીએ કર્યો છે. આદમ ચાકીએ માલધારી સંગઠનના આગેવાન મુશા રાયશી સાથે બન્ની પચ્છમ…

જયંતિ ભાનુશાલી બાદ હવે છબીલ પટેલ પર દુષ્કર્મની ફરિયાદથી રાજકીય આલમમાં ખળભળાટ

કચ્છ : થોડા સમય અગાઉ કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ, અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાલી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ થઈ હતી. આ પ્રકરણે સમગ્ર ગુજરાતના રાજકીય આલમમાં ખળભળાટ મચાવ્યો હતો. આ સમગ્ર મામલે અબડાસાના પૂર્વ…

દુષ્કાળ ગ્રસ્ત કચ્છમાં ગાંડા બાવળમાંથી કોલસો બનાવવાની છૂટછાટની વિસંગતતા દુર કરો : કોંગ્રેસ

ભુજ : દુષ્કાળ ગ્રસ્ત કચ્છ જિલ્લામાં ગાંડા બાવળમાંથી કોલસો બનાવીને સ્થાનિકે રોજગારી મળી શકે તે માટે રજુઆત બાદ વન વિભાગ દ્વારા કોલસો બનાવવા માટે ખાસ પરિપત્ર બહાર પાડી છૂટછાટ આપવામાં આવી છે. આ પરિપત્રમાં રહેલી અનેક વિસંગતતાના કારણે નાના…

મુન્દ્રા તાલુકાના છસરા ગામે જુથ અથડામણ : 6 જણાના સ્થળ પર મર્ડર

મુન્દ્રા : તાલુકાના છસરા ગામે જુથ અથડામણ થતા છ લોકોના મૃત્યુ થયા ચકચાર મચી જવા પામી છે. રાત્રે બે જુથ વચ્ચે અથડામણ થઈ છે જેમા એક જુથના ચાર અને એક જુથના બે એમ છ લોકોના મર્ડર થયા છે. ગામના સરપંચ પરિવાર તેમજ સામે અન્ય જુથ સામે અથડામણ સર્જાઈ…

આજ થી શરૂ થતી ભાજપની એકતા યાત્રાએ તેમની અંતીમ યાત્રા : કોંગ્રેસ

ગાંધીધામ : સ્ટેચ્યુ ઓફ યુનીટી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના અનાવરણ પ્રસંગે જે એકતા યાત્રા બીજેપી કાઢવા જઇ રહી છે તે રાજકીય લાભ ખાટવા માટેનો સરદાર વલ્લભભાઈ પટેલના નામે નાટક કરી રહેલ હોવાનો આક્ષેપ કોંગ્રેસ અગ્રણી જુમા રાયમાએ કર્યો છે. એક…

ભુજના ગુમસુદા “મજીદ” મુદે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન

ભુજ : બે વર્ષ અગાઉ JNUના વિદ્યાર્થી નજીબ ગુમ થયાનો મુદો સમગ્ર દેશમાં ચર્ચાયો અને હમણા સુધી આ મુદે અનેક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે. આ મુદે બે દિવસ અગાઉ દિલ્હીમાં મંડી હાઉસથી પાર્લામેન્ટ સ્ટ્રીટ સુધી માર્ચ યોજવામાં આવી હતી. આ માર્ચમાં…

PMના કાર્યક્રમમાં CMના વિસ્તારમાં 75% ખુરશી ખાલી : વાસણ આહિરના નિવેદનથી અનેક તર્ક વિતર્ક

ભુજ : કચ્છમાં બહોળો ચાહક વર્ગ ધરાવતા અંજારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજ્યમંત્રી વાસણ આહિર પોતાના નિવેદનના કારણે અનેક વખત ચર્ચામાં આવી ચુકયા છે. હાલમાં જ એક વિડીઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડિયોમાં તેઓ કહી રહ્યા છે કે થોડા દિવસો…

નખત્રાણા તા. પં. સીટ અને ભાજપનો ગઢ ગણાતી અંતરજાળ તા. પં. સીટ પર કોંગ્રેસનો પંજો લહેરાયો : જિલ્લા…

ભુજ : હાલમાં યોજાયેલ પેટા ચુંટણીની આજે સવારે મત ગણતરી હાથ ધરાઈ હતી. જેમાં નખત્રાણા તાલુકા પંચાયતની સીટ નં - 3 જેમાં કોંગ્રેસના સભ્યના રાજીનામાને કારણે ખાલી થઈ હતી. તેમજ ગાંધીધામ તાલુકાની અંતરજાળ બેઠક જે ભાજપના સભ્યના ગરલાયક ઠરવાને કારણે…