ફલાહુલ મુસ્લિમીનના ધરણા: કાદરશા સૈયદની અટક, કલેકટરને આવેદન પત્ર

ભુજ: આજે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ નિમિત્તે કચ્છમાં પોલીસ તંત્ર દ્વારા મુસ્લિમ સમાજના યુવાનો વિરૂધ્ધ કાયદાનો દુરૂપયોગ થતો હોવાના આક્ષેપ સાથે પ્રતિક ધરણાનું આયોજન કરાયું હતું.આજે સવારે કચ્છના વિવિધ વિસ્તારોમાંથી મુસ્લિમ સમાજના યુવાનો…

જમીન પર કબ્જો જમાવવા કચ્છ જિલ્લા પંચાયત ઉપપ્રમુખના પતિએ ખેડુતને ધાક ધમકી કર્યાનો આક્ષેપ

જમીનનો સિમબોલીક ફોટો ભુજ : ગુજરાત સરકારના રાજ્યમંત્રી વાસણભાઇ આહિરના ગામ રતનાલમાં રહેતા તેમજ તેમના મત વિસ્તારમાં આવતા હરૂડી ગામની સીમમાં પોતાની માલિકીની ખેતીની જમીન ધરાવતા માવજી ધુલા છાંગા અને નંદલાલ ધુલા છાંગા એ સંયુક્ત નામે પધ્ધર પોલીસ…

લોરીયા ખાતે થયેલો ઝઘડો અંગત તકરાર, સામાજીક રંગ ન આપવા અનુરોધ કરાયો

બે દિવસ પહેલા લોરીયા ગામે જૂની અદાવતમાં થયેલી મારામારી બાદ પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે આ સમગ્ર તકરાર અંગત હોવાનું અને તેને કોઈ સમાજ કે જ્ઞાતિ સાથે સાંકળીને ન જોવા અનુરોધ કરવામાં આવ્યો છે. લોરીયા ગામના રાજપૂત ક્ષત્રિય સમાજના યુવા…

વિધાનસભા ટાણે કોંગ્રેસની નૈયા ડુબાડ નારાઓને જ સતાવે છે કોંગ્રેસની ચિંતા

ભુજ : પ્રદેશ કોંગ્રેસ દ્વારા જારી કરાયેલા નવા માળખા બાદ કચ્છ કોંગ્રેસમાં શરૂ થયેલી ખેંચતાણ હજુ માંડ માંડ શમી જ હતી ત્યાં પક્ષના જીલ્લાના નવા સંગઠનની જાહેરાત પછી ફરીથી કોંગ્રેસીઓએ જાણે આંતરિક યુધ્ધ છેડયું હોય તેમ એક પછી એક ધૂરંધર મેદાનમાં…

મુંદરા તાલુકાના છસરા ગામની સીમમાં દેશી બંદુક સાથે એક શખ્સ ઝડપાયો

મુંદરા : કચ્છ જીલ્લામાં અસામાજીક ગુન્હાહિત પ્રવુતિ શોધી કાઢવા એલ.સી.બી. સ્‍ટાફના સભ્‍યો મુંદરા તાલુકામાં વિસ્‍તારના ગામડાઓમાં આજરોજ તા.ર૬/૧૧/૧૮ ના રોજ પેટ્રોલીંગમાં હતા પેટ્રોલીંગ દરમિયાન મુંદરા તાલુકાના છસરા ગામના પાટીયા પાસે આવતા મળેલ…

સુખપર થી મોચીરાઇ જતા રોડ પર વાડી પર ચાલતી દારૂની મહેફીલ માણતા આઠ જણા ઝડપાયા

ભુજ : પશ્ચિમ કચ્છ ભુજ જીલ્લા પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડા સાહેબ નાઓની સુચના મુજબ ગુજરાતમાં દારૂબંધી ની નેશનાબુત કરવાની સુચના મુજબ તથા જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ સાહેબ ના માર્ગદર્શન મુજબ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર વાય.બી.રાણા…

સરહદ ડેરીની ખારીવાવ મંડળીમાં થતી ગેરરીતિઓ બાબતે લખનાર પત્રકાર પર હુમલો કરનાર વિરુદ્ધ FIR

ભુજ : સરહદ ડેરીની ખારીવાવ મંડળીમાં ચાલી રહેલ ગેરરીતિઓ વિરૂદ્ધ લખનાર પત્રકાર પર હુમલાની ઘટના ગઈ કાલે બની છે. આ બાબતે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન મધ્યે આરોપી વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ પત્રકાર હારૂન તોગાજી નોડે…

રાફેલથી મોખા ટોલનાકા સુધી લૂટમાં રિલાયન્સ કે શું ???

મુંદ્રા : તાલુકાનાં હટડી ગામના જાગૃત યુવાન જયપાલસિંહ જાડેજા દ્વારા છેલ્લા ઘણા સમયથી મોખા ટોલનાકામાં ચાલતા નિયમ વિરુધ્ધની માહિતી અધિકારનો ઉપયોગ કરીને ટોલનાકાની લૂટમાંથી લોકલ લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે. જયપાલસિંહ જાડેજાએ અખબારી…

ગાંધીધામ ઇદે મિલાદ નિમિતે લગાડવામાં આવેલ બેનરોની અસામાજિક તત્વો દ્વારા તોડફોડ

ગાંધીધામ : ઇસ્લામ ધર્મના પયગંબર મોહમ્મદ (સ.અ.વ.)ના જન્મદિવસ ઇદે મિલાદ 21મીએ ઉજવવામાં આવશે. જે બાબતે ગાંધીધામ મધ્યે DPT ઓફીસ સામે ઓવરબ્રીજ પર બેનરો અને લાઇટો લગાડવામાં આવેલ. આ બેનરો અને લાઇટોને તા. 15 ના રાત્રીના સમયમાં અમુક અસામાજિક તત્વો…

ભુજના બે કુખ્યાત બુટલેગરો વિરુધ્ધ પાસાની કાર્યવાહી કરી અમદાવાદ અને સુરત જેલમાં ધકેલાયા

ભુજ : પશ્ચિમ કચ્છ પોલીસે અગાઉ ભુજના બે શખ્સો વિરૂદ્ધ પાસાની કાર્યવાહી કરી અને જેલમાં મોકલવામાં આવ્યા હતા. આજે ફરી ભુજના ભગીરથસિંહ ઉર્ફે કુલદીપસિંહ લખપતસિંહ ઝાલા અને હાર્દિક ઉમેશગર ગોસ્વામી રહે. બંને ભુજ વિરૂદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવી…