જેન્તીભાઈ ભાનુશાલીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન, કચ્છમાં તપાસનો ધમધમાટ
ભુજ : કચ્છના લડાયક અને કદાવર નેતા પૂર્વ ધારાસભ્ય જેન્તીભાઈ ભાનુશાલીની ચાલતી ટ્રેનમાં હત્યા થયા બાદ કચ્છ ભરમાં શોક સાથે સન્નાટો છવાઈ ગયો હતો.તેમના પરિવાર જનોએ તેમના રાજકીય હરીફ અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબિલ પટેલ સામે આક્ષેપ કરતા પોલીસે છબિલ…