કચ્છમાં મુસ્લિમો વિરૂદ્ધ ઝેર ઓકનારા સામે પોલીસ લાચાર ? : કાર્યક્રમમાં હાજર રહેલ રાજકીય સામાજિક…

ગાંધીધામ : કચ્છમાં મુસ્લિમ સમાજ વિરૂદ્ધ ઝેર ઓકવાના વધી રહેલા કિસ્સાઓ બાબતે મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ કલેકટરને રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે આપણો ભારત દેશ ગંગા જમની તહેજીબનો દેશ છે. તેમાં કચ્છ જિલ્લો સમગ્ર વિશ્વને કોમી એકતાનો…

ભાજપ શાસિત ભુજ નગરપાલિકા ભ્રષ્ટાચારનો પર્યાય બની : કોંગ્રેસ

ભુજ : નગરપાલિકા વોર્ડ નં. 6 નાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચેતન શાહનો ચૂટણી પ્રચાર કાર્યાલય ઘનશ્યામ નગર મધ્યે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને ભુજ વિધાનસભા પ્રભારી તથા પ્રદેશ કોંગ્રેસ મંત્રી ભરત ઠકકરના હસ્તે આજે ખુલુ મૂકવામાં…

કચ્છ યુથ કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ વચ્ચે જૂથવાદ : “એકશન કા રીએકશન”

ભુજ : કચ્છ જિલ્લા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ વચ્ચેનો ખટરાગ ફરી એક વાર સપાટી પર આવ્યું છે. આજે બપોરે મીટીંગ માટે હોલની ના પાડી દેવાતા કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસ ભવન મધ્યે જ ધરણા શરૂ કરી દીધા હતા. આ બાબતે પત્રકારો…

ભગવા-લીલા ધ્વજથી ઉપર ઉઠયો તિરંગો, હમીરસર કિનારે દેશભક્તિની લહેર

ભુજ : જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે આતંકી સંગઠન જૈશે મોહંમદ દ્વારા કરાયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.આક્રોશની લહેર સરહદી કચ્છ જિલ્લામાં ચરમસીમાએ પહોંચી ગઈ છે.આજે જીલ્લામથક ભુજમાં શહેરીજનોએ સ્વંભૂ જડબેસલાક બંધ પાડીને…

અચાનક વિરાંગના સ્મારકે પહોંચેલા રિટાયર્ડ આર્મી ઓફિસરે કહ્યું, શહીદોના નામ વાંચીને ધર્મ…

ભુજ : માધાપર નવાવાસ મધ્યે વિરાંગના સ્મારકે યોજાયેલા શહીદોને શ્રધ્ધાંજલિના ચાલુ કાર્યક્રમ વચ્ચે રોડ પરથી એક રિટાયર્ડ આર્મી ઓફિસરે સળગતી મીણબત્તીઓ અને લોકોની મેદની જોઈ તરત જ પોતાની ગાડી રોકી અને પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા દેશના ૪૦…

માધાપર ગાયત્રી મંદિર રોડના મકાનો કપાતમાં જાય તે પહેલા “કમાવી લેવા” બિલ્ડરોની હોડ: ભાડા…

ભુજ : શહેરના પરા સમાન માધાપરનો વિકાસ કૂદકેને ભૂસકે થઈ રહ્યો છે ત્યારે માધાપરના વિકાસ માટે ભુજ-માધાપર વચ્ચે યક્ષ મંદિર પાસેનો રોડ ભવિષ્યમાં પહોળો કરવા આ રોડને ડીપી પ્લાન હેઠળ મૂકવામાં આવ્યો છે, જેમાં બાંધકામની નવી ગતિવિધિઓ તેજ થઈ છે. કપાતની…

ડૉ.દિલ્હીવાલા બિલ્ડીંગ પ્રકરણમાં બેદરકાર સરકારી બાબુઓ સામે કોર્ટમાં પ્રાઈવેટ ફોજદારી

ભુજ : શહેરના હોસ્પિટલ રોડ પર આવેલ ડૉ.દિલ્હીવાલા આંખની હોસ્પિટલવાળી બિલ્ડીંગના બાંધકામ બાબતે નિયમોની અવગણના અને ભાડાના અધિકારીઓની મનમાનીનો અંત ન આવતા કંટાળેલા અરજદારે અદાલતના દ્વાર ખટખટાવતા આ બહુ ચર્ચિત પ્રકરણમાં કોર્ટે ભાડાના જવાબદારો સામે…

વિચારધારાની જંગમાં રાજકારણ-સમાજ વચ્ચે ભેખડે ભરાયા સાંસદ વિનોદ ચાવડા

ભુજ : જયારે જયારે રાજકીય દંગલ સર્જાય અને તેમાં પણ મુદો પોતાના સમાજને સ્પર્શતો હોય. એ સમય રાજકીય નેતાઓ માટે આકરી પરીક્ષાનો હોય છે. એક તરફ રાજકીય કારકિર્દી અને બીજી તરફ પોતાનો સમાજ હોય ત્યારે માર્ગ તલવારની ધાર પર ચાલવા સમાન બની જતો હોય છે.…

ભુજના તબીબે મહિલાની છેડતી કર્યાનો વિડીયો વાયરલ : વિડિયોમાં ડો. નાણાવટીએ માફી પણ માંગી અને કાંઈ નથી…

ભુજ : શહેરના જાણીતા તબીબ ડો. નાણાવટી દ્વારા ટ્રીટમેન્ટ દરમ્યાન મહિલાની છેડતી કરઇ હોવા બાબતે માફી માંગતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. ડો. નાણાવટીએ મહિલાની છેડતી કરી હોવાના લખાણ સાથેઆ વિડીયો અનેક લોકો દ્વારા સેર કરવામાં આવ્યો છે. આ…

સંકલન બેઠકમાં પવનચક્કી માટે લીલી ઝાડી કપાતી રોકવા સહિતના કચ્છના વિવિધ પ્રશ્ને પદાધિકારીઓની રજૂઆત

ભુજ : રાપર વિસ્તારના ફતેહગઢ, કીડીયાનગર વગેરે વિસ્તારમાં ગેટકો દ્વારા ચાલી રહેલા વીજ સબ-સ્ટેશનના કામોમાં વેગ લાવવા સાથે કામો સમયસર પૂર્ણ થાય તેવી માંગ સાથે જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી લક્ષ્મણસિંહ સોઢાએ આર. ટી. ઓ. કચેરી દ્વારા અરજદારોને…