વરનોરા ખાતે પકડાયેલ કતલખાનાના આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા મુસ્લિમ અગ્રણીની માંગ
ભુજ : તાલુકાના વરનોરા ગામ ખાતે આજે પોલીસે કતલખાનું ઝડપી પાડયો છે. આ કતલખાનુ ચલાવનાર આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ તંત્ર સમક્ષ માંગ કરી છે. સાથે સાથે મુસ્લિમ સમાજ વિરૂદ્ધ ઝેર ઓકતા તત્વો વિરૂદ્ધ પણ…