વિશાળ રોડ શો સાથે ઉમેદવારી નોંધાવી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર નરેશ મહેશ્વરીનો ઝંઝાવાતી પ્રચાર શરૂ
ભુજ: કચ્છ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીએ વિધિવત ઉમેદવારી પત્ર ભરી ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો હતો.ઉમેદવારી પત્ર ભરતા પહેલા સભામાં વિશાળ જન મેદનીને સંબોધન અને ત્યાર બાદ જૈન સમાજવાડીથી કલેકટર કચેરી સુધી રેલી અને રોડ શો દરમ્યાન…