ગીતા રબારી ફરી વિવાદમાં : રસી અપાવવા ઓનલાઇન રજિસ્ટ્રેશનના બદલે, રાજનેતા સાથે નિકટતા વધુ ઝડપી ? : શું…

ભુજ : કચ્છની પ્રખ્યાત લોક ગાયીકા ગીતા રબારી ફરિ એક વખત વિવાદમાં સપડાઈ ગયેલ છે. તેઓને આરોગ્ય વિભાગના હેલ્થ વર્કરે ઘરે જઈ અને રસી આપતા હોવાના ફોટા વાયરલ થયા બાદ, આ વિવાદ સર્જાયો છે. હાલમાં સમગ્ર દેશમાં કોરોના સામેની લડાઈ માટે વેકસીનેશન…

અદાણી ફાઉન્ડેશન “મીયાંવાકી ફોરેસ્ટ” પદ્ધતિથી નાનાકપાયા ખાતે ગાઢ જંગલ ઉભું કરશે

મુન્દ્રા : વૃક્ષોના ઉછેર અને જાળવણીના ઉમદા હેતુથી અદાણી ફાઉન્ડેશને નાના કપાયા ગ્રામ પંચાયત સાથે મળીને “મીયાંવકી ફોરેસ્ટ” પ્રોજેકટ ગાઢ જંગલ વિકસાવના પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો. “મીયાંવકી ફોરેસ્ટ” પ્રક્રીયાનું નામ જાપાનીઝ બોટનીસ્ટના…

મ્યુકરમાઇકોસિસ બિમારીના ઇલાજ માટે ઇંજેક્શન હવે કચ્છમાં થશે ઉપલબ્ધ : રાજ્ય સરકારનો નિર્ણય

ભુજ : હાલ કોરોના મહામારી દરમ્યાન મ્યુકરમાઇકોસિસ (ફંગસ) ની બીમારીએ માથો ઉચક્યો છે. આ બીમારીના સમગ્ર દેશમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં છે. ગુજરાત સરકારે આ બીમારીને મહામારી જાહેર કરી છે. આ બિમારી સામે લડવા સરકારની તૈયારી સામે અનેક આક્ષેપ થયા છે. આ…

કચ્છમાં કોરોનાથી 9000 મોત થયાનો દાવો : મ્યુકરમાઇકોસિસના ઇલાજ માટેના ઇંજેક્શન કચ્છમાં નથી મળતા

ભુજ : કોંગ્રેસ પ્રદેશ મંત્રી રફીક મારા દ્વાર પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના થી થયેલ મૃત્યુ, વેન્ટિલેટર, ઇન્જેક્શન, દવાઓ તેમજ કચ્છમાં કથડેલી આરોગ્ય વ્યવસ્થા પર આક્ષેપ કર્યા છે. પત્રકારો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ…

ભુજના નગરપતિ દ્વારા અનુ.જાતિ પૈકીની વાલ્મીકી સમાજ માટે અણછાજતા શબ્દ પ્રયોગ બદલ એટ્રોસીટી હેઠળ FIR…

ભુજ : શહેરના નગરપતિ ઘનશ્યામ ઠક્કર દ્વારા સોશ્યલ મીડિયામાં વાયરલ એક વિડીયોમાં અનુસુચિત જાતિમાં આવતી વાલ્મીકી સમાજ માટે અણછાજતો અને અપમાનીત શબ્દ પ્રયોગ કરાતા, તેમના વિરુદ્ધ કાયદાકીય પગલા લેવા માંગ ઉઠી છે. આ મુદે આજે પશ્ચિમ કચ્છ એસ.પી.…

કચ્છમાં AIMIM સક્રિય રીતે મેદાનમાં, અત્યાર સુધીનો સૌથી ખરો ત્રિપાંખિયો જંગ જામશે…!!

ભુજ : આમ તો કચ્છ જ નહીં સમગ્ર ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ સિવાય ત્રીજો પક્ષ ફાવતો નથી એવી લોકોની ધારણાં છે.શંકરસિંહ વાઘેલા, સ્વ.કેશુભાઈ પટેલ અને છેલ્લે આમ આદમી પાર્ટીએ પણ નશીબ અજમાવી જોયું, પણ સફળતા ન મળી. પરંતુ નજીકના ભૂતકાળમાં હૈદરાબાદના…

કોવિડ-19 અને મ્યુકોરમાઇકોસિસ જેવી મહામારીમાં ઉપયોગી દવાઓ અને ઉપકરણોના ભાવ નિયંત્રિત કરવા જરૂરી

અમદાવાદ : દેશમાં હાલ કોરોનાની બીજી લહેર માંડ શાંત થઈ રહી છે, તે વચ્ચે મ્યુકોરમાઇકોસીસ (ફંગસ) જેવી ગંભીર બીમારીએ અનેક રાજયોમાં દેખા દીધી છે. ગુજરાત, રાજસ્થાનમાં આ બીમારીને મહામારી જાહેર કરાઇ છે. ત્યારે આ બિમારીમાં ઉપયોગમાં લેવાતી દવાઓ તથા…

હાજીપીર રોડ પરથી ખાનગી કંપની દ્વારા કરાતા મીઠાના પરિવહનમાં ઓવરલોડના કારણે થઈ રહ્યા છે ગંભીર અકસ્માત…

ભુજ : હાજીપીર પાસે આવેલ ખાનગી કંપની દ્વારા વાહનોમાં ઓવરલોડ ભરી મીઠાનું પરિવહન કરતા અનેક અકસ્માતો અને પર્યાવરણ તથા લોકોના સ્વાસ્થ્યને નુકસાન થયું હોવાની રાવ ઉઠી છે. નખત્રાણા તાલુકાના ઢોરા ગામના સામાજિક કાર્યકર યાકુબ મુતવા દ્વારા આ મુદે…

દરેક સમાજમાં સન્માનીય કચ્છની કોમી એકતાના “ચાંદ” મુફતી-એ-કચ્છની વિદાયથી સમગ્ર કચ્છમાં…

ભુજ : આજે મુસ્લિમ સમાજ તેમજ સમગ્ર કચ્છ માટે આઘાત જનક સમાચાર સામા આવ્યા છે. દરેક સમાજમાં સન્માનીય એવા મુસ્લિમ સમાજના ધર્મગુરુ મુફતી-એ-કચ્છ આ દૂનિયા માથી વિદાય લેતા સમગ્ર કચ્છની પ્રજામા ગહેરો દૂખ છવાયો છે. મુળ અબડાસા અને માંડવીમાં સ્થાયી…

કચ્છ જિલ્લા પંચાયત અધ્યક્ષાને, પૂર્વ અધ્યક્ષાએ કહ્યું “મૃતદેહને અગ્નિદાહ આપી તમે ધન્યતા અનુભવી…

ભુજ : કોરોના મહામારીથી કચ્છમાં પરિસ્થિતિ બેકાબુ છે. સમયાંતયે ઓક્સિજન કમી, બેડની અછત જેવી અનેક કપરી પરિસ્થિતિઓ સામે આવી રહી છે. તે વચ્ચે નેતાઓ હજી પણ શરમ વગર સસ્તી પ્રસિધ્ધિ મેડળવા લોકાર્પણ કાર્યક્રમ તો કરી રહ્યા છે, પણ સ્મશાનને પણ નથી છોડી…