અશ્લિલ રાજકારણનું કેન્દ્ર કચ્છ જ શા માટે..? બહેન-દિકરીઓ વચ્ચે “ખારેક” માત્ર બોલવાથી…

ભુજ : દુષ્કાળ, ભૂકંપો, ભયંકર યુદ્ધો લડીને કચ્છ "ખમીરવંતુ" બન્યું છે. કચ્છની ખુમારી અને ખાનદાનીને આધાર બનાવીને રાજકારણીઓ સત્તા મેળવી લે છે, પણ કોક સમયે કચ્છની એજ ખાનદાની અને ખુમારીના ચીથરા ઉડાવી, દુનિયાભરના સેક્સકાંડ, જાણે કચ્છમાં જ થતાં હોય…

સરકારના પશુપાલન ખાતા દ્વારા ચલાવાતા પશુઓને ખરવા/મોવાસા રસીકરણ અભિયાનમાં કચ્છમાં મોટું કૌભાંડ : RTI…

ભુજ : પશુઓમાં રોગચાળો અટકાવવા સરકાર દ્વારા છેલ્લા 15 વર્ષથી ખરવા/ મોવાસા રસીકરણ અભિયાન ચલાવાઇ રહ્યું છે. આ અભિયાન મુદે વાંકાનેરના RTI એક્ટીવીસ્ટ ઉસ્માનગની શેરાસીયાએ RTI દ્વારા ચોકાવનારી વિગતો બહાર લાવી, આ સમગ્ર અભિયાનમાં સરકારી બાબુઓ દ્વારા…

ઈદ ઉલ અઝહા નીમિતે મુસ્લિમ સમાજ ની ઘાર્મિક લાગણી દુભાવી, વૈમન્સ્ય ફેલાય તેવી પોસ્ટ કરનાર વિરુદ્ધ…

ગાંધીધામ : મુસ્લિમોના પવિત્ર તહેવાર ઇદ ઉલ અઝહાને માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ કાંકરીચારો કરી ધાર્મિક વેમનસ્ય ફેલાવતા તત્વોને નાથવામાં તંત્ર નિષ્ફળ નિવડયું છે. જેના પુરાવા રૂપે અંજારમાં એક કિસ્સો બહાર આવ્યો…

જામ રાયધણજીએ કચ્છ પર વિજય મેળવી સત્તા સ્થાપી ત્યારથી શરૂ થયું કચ્છી નવું વર્ષ અષાઢી બીજ

ભુજ : આજે અષાઢી બીજ એટલે કે કચ્છી નવા વર્ષનું પ્રારંભ થાય છે. અષાઢી બીજથી કચ્છી નવું વર્ષ શરૂ થતું હોવાના ઇતિહાસમાં કેટલાક અલગ-અલગ અભિપ્રાયો છે. વધુ પડતા અભિપ્રાયોમાં કચ્છ રાજ અને વરસાદ સાથે સંકળાયેલ છે. કચ્છ પહેલાથી જ સુકો પ્રદેશ હોવાથી…

સહકારી કાયદાઓથી વિરૂદ્ધ પાવર અને કાવા-દાવાથી ચૂંટણી પ્રક્રિયા કરી, KDCC બેંકમાં સત્તાપક્ષને જીતાડવા…

ભુજ : કચ્છ જિલ્લા સહકારી મંડળી દ્વારા સ્થાપિત KDCC બેંકની ચૂંટણી પ્રક્રિયામાં શાસક પક્ષને જીતાડવાના ઈરાદાથી થયેલ ગેરરીતી મુદે જિલ્લા રજીસ્ટ્રાર, ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર, ચેરમેન અને જવાબદાર ડાયરેક્ટર વિરૂદ્ધ કાયદાકીય પગલા લેવા કલેક્ટર કચ્છને…

અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉત્ત્થાન પ્રોજેક્ટ અંતર્ગત નખત્રાણા તાલુકાના ઉગેડી ગામે ડીઝીટલ ક્લાસનું…

નખત્રાણા : અદાણી ફાઉન્ડેશન દ્વારા સામાજીક ઉત્તરદાયિત્વનાં ભાગરૂપે તેમજ કોરોના કાળમાં શાળાના વિદ્યાર્થીઓ ડીઝીટલ શિક્ષણથી વંચિત ન રહે તે હેતુસર નખત્રાણા તાલુકાનાં ઉગેડી ગામે ડીઝીટલ ક્લાસનું ઉદઘાટન કરવામા આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે અદાણી…

‘’વિશ્વ તબીબી દિવસ’’ નિમિતે ધરતીપુત્રો દ્વારા કોરોના વોરીયર્સનું સન્માન

મુન્દ્રા : તાલુકાના જુદા-જુદા ગામોના ખેતી અને બાગાયતી પાકના જાણકાર અને કચ્છ કલ્પતરૂ પ્રોડયુસર કંપની (KKPC) સાથે જોડાયેલા ખેડુતોએ વિશ્વ તબીબ દિવસ નિમિતે કોરોના વોરીયર્સનું સન્માન કર્યું. કોરોનાની બીજી લહેરને કારણે ઉભી થયેલ ક૫રી…

અબજોના ભ્રષ્ટાચારને દબાવવા KDCC બેંકની ચૂંટણીમાં શાસક પક્ષને જીતાડવા “સેંટીંગ” !

ભુજ : કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ( KDCC) બેંકની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં ગેરરીતી આચરી શાસક પક્ષને જીતાડવા તંત્ર દ્વારા કોશીસ શરૂ કરી દેવાઇ હોવાનો આક્ષેપ પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક મારાએ કર્યો છે. તેઓએ પ્રેસ યાદીમાં જણાવ્યું…

પૂર્વ કચ્છમાં મુસ્લિમ સમાજને યેનકેન પ્રકારે ટાર્ગેટ કરી રહેલ કટ્ટરવાદી તત્વો સામે પોલીસ રક્ષણ આપો :…

ગાંધીધામ : છેલ્લા ઘણા સમયથી પૂર્વ કચ્છમાં કોમવાદી અને કટ્ટરવાદી લોકો અલગ-અલગ જગ્યાએ સમગ્ર મુસ્લિમ સમાજને યેનકેન પ્રકારે ટાર્ગેટ કરી, કચ્છની શાંતિમાં પલિતો ચાંપી રહ્યા હોવાથી, આવા તત્વો સામે નશ્યત રૂપ કાર્યવાહી કરવા DGP ગુજરાતને પત્ર લખી…

કચ્છ કોંગ્રેસના નેતાઓમાં હિન્દુ હ્રદય સમ્રાટ બનવાની હોડ : કચ્છ AIMIMએ ચોંટીયો ભર્યો..!!.

ભુજ: કચ્છ કોંગ્રેસના એક જૂથમાં જાણે હિન્દુ હ્રદય સમ્રાટ બનવાની હોડ જામી હોય તેમ એક પછી એક નેતાઓના નિવેદન પાર્ટીની સેક્યુલર વિચારધારાથી વિપરિત આવી રહ્યાં છે. કાં કચ્છ જિલ્લામાં કોંગ્રેસના આગેવાનો પર પાર્ટીની પકડ ઢીલી છે અને કાં કચ્છ કોંગ્રેસ…