માંડવી નગરપાલિકા સભાગૃહમાં યુવા ભાજપની મીટિંગ : શું નગરપાલિકા પણ હવે “કમલમ્ ” ? કોંગ્રેસ…

ભુજ : માંડવી નગરપાલિકાના સભાગૃહમાં ભાજપ યુવા મોરચા દ્વારા પેજ સમિતિ અને પરિચય બેઠકનું આયોજન, ભાજપ યુવા મોરચાના પ્રમુખના અધ્યક્ષ સ્થાને થતાં, આ મુદે કોંગ્રેસ સેવાદળના પ્રદેશ મંત્રી માનસી શાહે સતાપક્ષ તેમજ અધિકારીઓ સામે વિરોધ નોંધાવ્યો છે.…

રાજ્યના ગૃહ વિભાગના પરિપત્રમાં “લવ જેહાદ” શબ્દનો અપરાધની શ્રેણીમાં પ્રયોગ બદલ MCC નો…

અમદાવાદ : રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડમાં આવ્યો છે. જેમાં રાજ્યના તમામ પોલીસ વડાઓ તેમજ કાયદો વ્યવસ્થા સાથે જોડાયેલા અધિકારીઓને અમુક વિશેષ અપરાધોમાં ઝડપી રીપોર્ટ મોકલવા આદેશ કરેલ છે. આ અપરાધોમાં "લવ જેહાદ" ના કિસ્સામાં…

ખાવડાની સોલારિસ કંપનીના કેમિકલથી બન્નીમાં વિશ્વ કક્ષાએ લુપ્ત થતી ટીટોડીની પ્રજાતિ અને સાંઢાને ખતરો :…

ભુજ : તાલુકાના ખાવડા સ્થિત સોલારિસ કેમટેક ઈન્ડસ્ટ્રીઝ કંપની દ્વારા પ્રોજેકટના વિસ્તરણ માટે સરકારમાં અરજી કરતાં આજે ખાવડા મધ્યે જન સુનાવણી યોજાઈ જેમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના કચ્છના આર.ઓ. બારમેડા અને નાયબ કલેકટર સહિત તંત્રના અધિકારીઓ…

ભુજમાં નશાની હાલતમાં યુવાનોને ઢોર માર મારનાર, પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી FIR માં કડક કલમો…

ભુજ : ગુરૂવાર રાત્રે ભુજના બે મિત્રો સકીલ કુંભાર અને આરીફ ખલીફા હમીરસર તળાવથી લેકવયુ હોટેલ તરફ બાઇક પર જઈ રહ્યા હતા, ત્યારે પોલીસ કર્મીએ તેઓને રોકી માર માર્યાનો કિસ્સો સામે આવ્યો હતો. આ મુદે કુંભાર સમાજ અગ્રણીઓએ આજે SP કચ્છ અને રેન્જ IG ને…

71 ના યુદ્ધમાં વીરતા બતાવનાર માધાપરની વિરાંગનાઓનું, સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ કોંગ્રેસ દ્વારા…

ભુજ : કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માધાપર મધ્યે, 71 ના યુદ્ધમાં નારી શક્તિનો પરિચય આપી, બોમ્બ મારાથી ટુટી ગયેલ રનવે યુદ્ધ સમયે ટુંકા સમયમાં ફરીથી બનાવી આપનાર માધાપરની વીરાંગના બહેનોનો સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ સન્માન કરવામાં…

સ્વતંત્રતા પર્વના ઐતિહાસીક કચ્છની ભૂમિ પર ધ્વજવંદન કરવા સદભાગ્ય મળ્યું, તેનો ગૌરવ : ભુપેન્દ્રસિંહ…

ભુજ : સંકલ્પથી સિદ્ધિ સુધી ભારતની વિકાસ યાત્રાના આ ૭૫માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કચ્છ જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ આર.આર.લાલન કોલેજ ખાતે ઉજવાયો હતો. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આન-બાન-શાનથી રાષ્ટ્રીય ધ્વજ તિરંગા ને સલામી અર્પી…

કુકમાના સરપંચ વતી, ચાર લાખની લાંચ લેતો વિવાદીત પતિ ACB ની ટ્રેપમાં રંગે હાથ ઝડપાયો : સરપંચ સહિત ચાર…

ભુજ : તાલુકાના કુકમા ગામના મહિલા સરપંચ તરીકે કંકુબેન ચુંટાયા ત્યારથી સતત વિવાદમાં રહેલ તેમનો પતિ તેના બે સબંધિઓ સાથે સરપંચ વતી ચાર લાખ જેટલી માતબર રકમની લાંચ લેતા ACB ના છટકામાં રંગે હાથ ઝડપાતા, ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ ફેલાયો છે. ACB…

પેઢીઓથી ગધેડાઓનું સંરક્ષણ કરતા કુંભાર સમાજના લોકો વિરૂદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધનાર…

ભુજ : ગધેડાને ઈંટોના ભઠ્ઠાના કામમાં માટીકામ માટે લઇ જનાર કુંભાર સમાજના વેપારીઓ વિરુદ્ધ ખોટી રીતે ફરિયાદનો મામલો બિચક્યો છે. આજે કુંભાર સમાજના અગ્રણી અને પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક મારા તથા કુંભાર સમાજના અગ્રણીઓએ આજે પૂર્ણ કચ્છ એસ.પી.ને…

ગધેડા કતલખાને લઈ જતા હોવાનો પોલીસે ભીમાસર (ભુ)ના સરપંચના ઇશારે ખોટો કેસ કર્યો : મુસ્લિમ અગ્રણી જુમા…

ગાંધીધામ : રાપર તાલુકાના સેલારી ગામના કુંભાર જુસબ આરબ દ્વારા ઇંટોના ભઠ્ઠામાં કામ અર્થે લઈ જતા ગધેડાને પોલીસે જપ્ત કરી, ભીમાસર ભુટકીયાના સરપંચના ઇશારે આ ગધેડા કતલખાને લઈ જવાતા હોવાનો કેસ કર્યાનું બહાર આવ્યું છે. આ મુદે મુસ્લિમ અગ્રણી હાજી…

“પેટ્રોલ કે દામ કમ હુએ કી નહિ હૂએ” : ઉંટગાડી પર વડાપ્રધાનનો ઓડીયો વગાડી દલિત અધિકાર મંચ…

ભુજ : દેશમાં સતત વધી રહેલી મોંઘવારીને કારણે મધ્યમ વર્ગના લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. આ મુદે ઘોરનીંદ્રામાં સુતેલી સરકારને જગાડવા વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના આદેશ અનુસાર તેમના સંગઠન રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ દ્વારા ભુજ મધ્યે…