ગુજરાતમાં કોમી ઉશ્કેરાટ ફેલાવતા ભાષણ કરનાર સામે કાર્યવાહી કરવા સરકારને MCCનો 6 દિવસનો અલ્ટીમેટમ :…

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા થોડાક સમયથી કોમી વૈમનસ્ય ફેલાવતા ભાષણો કરવાના કિસ્સાઓ સામે આવ્યા છે, આ કિસ્સાઓમાં હજી સુધી પોલીસે ન તો FIR કરી છે અને નથી કોઈની ધરપકડ થઈ. આ મુદે કાર્યવાહી કરવા માઇનોરિટી કો-ઓર્ડીનેશન કમિટિ (MCC)ના કન્વીનર મુજાહિદ…

BKT કંપનીની જન સુનવણી ફરી એકવાર મોકુફ : તાલુકા પંચાયત સદસ્યાએ કરી હતી માંગ

ભુજ : પધ્ધર ગામે આવેલી ટાયર ઉત્પાદન કરતી બાલ ક્રિષ્ન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઉત્પાદન વધારવા હેતુ, 28 ઓક્ટોબરના પર્યાવરણીય મંજૂરી માટે જન સુનવણી યોજાનાર હતી, જે ફરિ એકવાર મોકુફ રહી છે. કંપની દ્વારા અગાઉ પણ 27 જુલાઇના જન સુનવણી યોજાવાની હતી જે…

પ્રાદેશિક નગરપાલિકા નિયામકની બદલી કરવા માંગ : ભુજ નગરપાલિકા વિરૂદ્ધ ફરિયાદોની તપાસમાં ફીંડલુ વળી જતો…

ભુજ : પ્રાદેશિક નગરપાલિકા નિયામક રાજકોટ ઝોનની નિમણૂકને 4 વર્ષ થયા છતાં તેની બદલી કરાઇ ન હોવાથી, ભુજ નગરપાલિકા વિરૂદ્ધ કરવામાં આવતી ફરિયાદો પ્રભાવિત થતી હોવાના આક્ષેપ સાથે અધિક મુખ્યસચિવ શહેરી વિકાસને ભુજ શહેર કોંગ્રેસ લઘુમતિ વિભાગના પ્રમુખ…

562 રજવાડાઓનું સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે મ્યુઝમ બનાવવા ઝડપી કામગીરી કરવાની માંગ સાથે માંડવી-મુન્દ્રા…

ભુજ : દેશની આઝાદી વખતે 562 જેટલા રજવાડાનો વિલય કરી, લોકશાહિ લઈ આવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી મોટી મુર્તી એટલે સ્ટેચ્યુ ઓફ યુનીટીનું કેવડીયા ખાતે નિર્માણ કરવામાં આવ્યું, આ સ્ટેચ્યુમાં 562…

BKT કંપનીની જન સુનવણી સ્થગિત કરવા માંગ : સુનવણીમાં કોવિડ ગાઇડ લાઇન નહિ જળવાય

ભુજ : પધ્ધર ગામે આવેલ બાલ ક્રિષ્ના ટાયર ઇન્ડસ્ટ્રીઝ (BKT) કંપનીની 27 ઓક્ટોબરે થનાર જન સુનવણી રદ કરવા, પધ્ધર તાલુકા પંચાયત સદસ્ય શાંતિબેન રાજેશ આહિર દ્વારા કલેક્ટર કચ્છ સમક્ષ પત્ર લખી માંગ કરાઈ છે. પત્રમાં જણાવ્યું છે કે 27 ઓક્ટોબરના…

દેશલપર થી હાજીપીર 16 કિ.મી. રોડ પાંચ જ મહિનામાં ખખડધજ : ભ્રષ્ટાચાર માટે જવાબદારો પર કાર્યવાહી કરો,…

નખત્રાણા : તાલુકાના દેશલપરથી હાજીપીર સુધી બનેલો 16 કિલોમીટર રોડ 5 મહિનામાં જ ખખડધજ હાલત થઈ જતા, આ રોડના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ ઉઠી છે. આ ભ્રષ્ટાચાર મુદે જવાબદાર અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો સહિત તમામ વિરૂદ્ધ કાર્યવાહી કરવા…

સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિનું સામાજિક સુકાન કોને? મોભીઓના દાવા-પ્રતિદાવા વચ્ચે કચ્છનો યુવાવર્ગ…

ભુજ : દરેક સમાજમાં સામાજિક પ્રવૃત્તિઓ અને સમાજ માટે અવાજ બુલંદ કરવાનો એક પ્લેટફોર્મ હોય છે.કચ્છના મુસ્લિમ સમાજના બુધ્ધિજીવીઓએ અનેક ચઢાવ ઉતાર બાદ ભારે મહેનતથી અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિનું ગઠન કર્યું હતું, જે જિલ્લામાં એકમાત્ર…

અદાણી ફાઉન્ડેશન તથા આત્મા –ભુજ દ્વારા મુંદરા તાલુકાનાં કણજરા ગામે “ ગાય આધારિત ખેતી “ અંગે જાગૃતી…

ભુજ : “ આજે ખેડૂતો પોતાની ખેતીમાં ઉત્પાદન ખર્ચ ઘટે તે માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે ગાય આધારિત ખેતી,પ્રાકૃતિક ખેતી જ એક માત્ર ઉપાય છે. પરંપરાગત ખેતી જે આપણા વડવાઓ કરતાં હતા. પણ જ્યારથી આપણે ચીલો ચૂક્યા ત્યારથી આપણો ખોરાક અસલામતી…

વરસાણા-ભીમાસર-અંજાર નેશનલ હાઇવેમાં લોટ-પાણીને લાકડા જેવું કામ : ભ્રષ્ટાચારના કારણે ટુંકાગાળામાં જ…

ભુજ : વરસાણા-ભીમાસર-અંજાર નેશનલ હાઇવેના કામમાં ભ્રષ્ટાચારના કારણે અનેક ખાડાઓ થવાથી લોકોને યાતના ભોગવવી પડતી હોવાના આક્ષેપ જિલ્લા પંચાયત પૂર્વ વિપક્ષીનેતા અને કોંગ્રેસ અગ્રણી વી.કે. હૂંબલ દ્વારા કરવામાં આવ્યા છે. એક અખબારી યાદીમાં…

મુસ્લિમ એકતા મંચ કચ્છ દ્વારા કોડિનારમાં મુસ્લિમ યુવક પર થયેલ હુમલા મુદે આવેદન પત્ર

ભુજ : કોડિનારમાં મુસ્લિમ યુવક પર થયેલા હૂમલા મુદે કાર્યવાહી કરવા આજે મુસ્લિમ એકતા મંચ કચ્છ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આવેદનમાં જણાવ્યું છે કે કોડિનારમાં મુસ્લિમ સમાજની લાગણી દૂભાય અને કોમી વૈમનસ્ય ફેલાય તેવા જાહેરમાં…