જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં મૃત બાળક બદલાઈ જવાની ઘટનાને પગલે CPS ડો. અને નર્સ સસ્પેન્ડ

ભુજ : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં મૃત બાળક બદલાઈ જવાની ઘટનાને પગલે બાળરોગ વિભાગમાં તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. અને આ બનાવમાં જવાબદાર એક સી.પી.એસ. તબીબ અને નર્સને ફરજ મોકૂફી ઉપર મૂકવામાં આવ્યા છે. હોસ્પિટલ અને ગુજરાત અદાણી…

જી. કે. જનરલ હોસ્પિટલમાં મૃત બાળક બદલવાની ઘટના સામે આવતા પ્રદેશ કોંગ્રેસ અગ્રણીની રજૂઆત : ગેઇમ્સના…

ભુજ : શહેરમાં આવેલી જી.કે. જનરલ હોસ્પિટલ મધ્યે ફરી એકવાર બેદરકારીની ઘટના સામે આવી છે. કોકનું મૃત બાળક અન્ય લોકોને આપી દેવાતા પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક મારાએ વિરોધ નોંધાવ્યો હતો. આ મુદે ગેમ્સ ડાયરેક્ટર દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા છે.…

કચ્છની મોટાભાગની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતે નીયમોનો ઉલાળિયો કરી 1 વર્ષમાં સામાન્ય સભા બોલાવી…

ભુજ : કચ્છની તાલુકા પંચાયતો તેમજ જિલ્લા પંચાયત દ્વારા નિયમોનો ઉલંઘન કરી, છેલ્લા એક વર્ષની ટર્મમાં સામાન્ય સભા ન બોલાવી ખાસ સાધારણ સભાનું આયોજન કર્યું હોવા મુદે જિલ્લા પંચાયત પૂર્વ વિપક્ષી નેતા વી.કે. હૂંબલ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.…

રાજ્યના શિક્ષણ તંત્રના અણઘડ વહીવટ અને RTE નું યોગ્ય અમલીકરણ ન થવાથી, ગુજરાત શિક્ષણ ક્ષેત્રે પાછળ :…

અમદાવાદ : ગુજરાત આર.ટી.ઇ ફોરમ દ્વારા એક દિવસીય કન્સલ્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સંયોજક મુજાહિદ નફીસએ જણાવ્યુ હતું કે રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાતંત્રની અણઘડ વહીવટને અને શિક્ષણ મૂળભૂત અધિકાર અધિનિયમ 2009નું યોગ્ય અમલીકરણ ન…

ઝુરા ગામમાં સૈયદ પરિવારે બિન હરિફ મળેલી ગ્રામ પંચાયત, ગામને પરત સોપી અનોખી મીશાલ કાયમ કરી

ભુજ : સમગ્ર રાજયમાં હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થઈ રહી છે. સરપંચની સીટ માટે કેટલાય કાવા દાવા કરી, કેટલાય કિસ્સામાં નૈતિકતાને કોરાણે મુકી દેવાય છે. તો સમજુ લોકો પોતાનો ગામ સમરસ પણ કરાવે છે. પણ ભુજ તાલુકાના ઝુરા ગામમાં ક્યારેય જોવા ન મળે, તેવો…

ઇત્તિહાદુલ મુસ્લિમીન-એ-હિન્દ સંસ્થાની કારોબારીમાં શિક્ષણ અને આરોગ્ય સેવા માટે મહત્વના નિર્ણયો લેવાયા

અંજાર : ભુજ તાલુકાના નાના વરનોરા મધ્યેના TNS ફાર્મ ખાતે ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ સંસ્થાની કારોબારી ની મીટીંગ સૈયદ હૈદરશા પીર ના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. મીટીંગ પૂર્વે સંસ્થા દ્વારા ભુજ મધ્યે આકાર પામનાર શૈક્ષણિક સંકુલ માટેની દાન માં…

ટપ્પર ગામના ખેડૂત 50 વર્ષથી જમીનના હક્ક મેળવવા સંઘર્ષશીલ : સર્વે નંબર 1080 પણ સીમ નકશામાં 725 સર્વે…

ભુજ : મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ટેકનીકલ કારણોસર વર્ષોથી અટવાયેલ ખેડૂતોના પ્રશ્નો નિરાકરણ કરવા પ્રયાસ આદર્યા છે. આ પ્રયાસો અનુસંધાને અંજાર તાલુકાના ટપ્પર ગામના ખેડુતોના પ્રશ્નો હલ થાય તે માટે રજૂઆત કરવામાં આવી છે. ટપ્પર ગામના…

ભુજ તાલુકાના બન્ની-પચ્છમ વિસ્તારમાં સરકારી આર્ટ્સ & કોમર્સ કોલેજ શરૂ કરવા માંગ

ભુજ : તાલુકાના સરહદી વિસ્તાર બન્ની-પચ્છમમાં વિદ્યાર્થીઓને કોલેજના અભ્યાસ માટે 100 કિલોમીટર જેટલુ ટ્રાવેલ કરી, થઇ રહેલ હાલાકી દૂર કરવા સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મંજુર કરવા પચ્છમના યુવા સામાજિક કાર્યકર ઉમર શેરમામદ સમા દ્વારા…

મોરબીની સભામાં સાંપ્રદાયિક ભાષણોના ચાર દિવસ બાદ, એકતાના પ્રતિક સરદાર સાહેબની જન્મ જયંતિની સભામાં…

અમદાવાદ : મોરબીમાં 27 ઓક્ટોબરના યોજેલ પુષ્પેંદ્ર કુલ શ્રેષ્ઠની જાહેર સભામાં સ્ટેજ પરના અન્ય વક્તા કાજલ હિન્દુસ્તાની નામની મહિલાએ મુસ્લિમોની મસ્જિદ તોડવા માટે લોકો ઉશ્કેરાય તેવું ભાષણ કર્યું હતું. આ ઘટનાના ચાર દિવસ બાદ સરદાર પટેલની જન્મ…

“વિધાનસભા અધ્યક્ષાના સન્માન કાર્યક્રમ પૂર્ણ થયા હોય તો બન્ની-પચ્છમના ગામોની પાણી સમસ્યા હલ…

ભુજ : થોડા સમય અગાઉ વિધાનસભાના અધ્યક્ષ પદે ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યની વરણી કરવામાં આવી છે. અધ્યક્ષ તરિકે વરણી બાદ કચ્છમાં દરેક સ્થળે વિવિધ સમાજો તેમજ આગેવાનો દ્વારા સન્માન થઈ રહ્યા છે. આ મુદે કચ્છ જિલ્લા પંચાયત પૂર્વ વિપક્ષી…