પાંચ વર્ષ જુનો ઠરાવ આપોઆપ રદ ગણાય : આવા ઠરાવનો હવાલો આપી ભુજ પાલિકાએ સફાઇ કર 5 થી 15 ગણો વધાર્યો
ભુજ : નગરપાલીકા દ્વારા જુના ઠરાવનો હવાલો આપી સફાઈ કર વધાર્યો હોવાનો આક્ષેપ કરી આ વધારો પાછો ખેંચવા ભુજ શહેર કોંગ્રેસ મંત્રી સહેજાદ સમા દ્વારા માંગ કરવામાં આવી છે.
ભુજ નગરપાલિકા દ્વારા એપ્રિલ માસથી શહેરની મિલકતો પર સફાઈ કર વધારવામાં આવ્યો…