P M કચ્છી બોલશે તેનાથી કચ્છી ભાષાને માન્યતા મળશે ? : કચ્છી માડુઓનો સવાલ

ભુજ : આજે વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુજમાં સભાને સંબોધનની શરૂઆત કચ્છી ભાષાના કેટલાક વાક્યોથી કરતા કચ્છીઓએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા. એક તરફ પી.એમ મોદીના કચ્છી બોલથી લોકોમાં આકર્ષણ ઉભું થયું…

ભુજ વિધાનસભા બેઠકના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારનું ભુજ ખાતે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મુકાયું

ભુજ તા.26:ભુજ વિધાનસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી આદમભાઇ ચાકીનું મધ્યસ્થ કાર્યાલય કચ્છભરમાથી ઉપસ્થિત રહેલા કોંગ્રેસનાં આગેવાનો તથા કાર્યકરોની હાજરીમાં રવિવારે સવારે ભુજ શહેરના પોષ વિસ્તાર હોસ્પિટલરોડ ખાતે આવેલા શાંતિનિકેતન હૉલ ખાતે…

26 /11 આતંકી હુમલામાં શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ

તંત્રી લેખ : નવ વર્ષ પહેલા ૨૬ નવેમ્બર ૨૦૦૮ ના સાંજે દશ આતંકીઓ દરિયાઈ માર્ગેથી મુંબઈ પહોંચી 2 ફાઈવસ્ટાર હોટેલ, સી.એસ.ટી. સ્ટેશન, યહૂદી સેન્ટર અને નરીમાન હાઉસ વિસ્તારમાં આતંકી હુમલાને અંજામ આપ્યો હતો. આતંકી દ્વારા કરાયેલ અંધાધૂંધ ફાયરિંગમાં…

અંજાર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વી.કે.હુંબલને લોક સંપર્કમા મળે છે બહોળો પ્રતિસાદ

અંજાર : અંજાર વિધાનસભા બેઠક ના કોંગ્રેસ પક્ષના લોકપ્રિય ઉમેદવારનો લોકસંપર્કનો કાર્યક્રમ યોજાયો હતો. આ લોકસંપર્કમાં અંજાર વિધાનસભાના અનેક ગામડાઓનો પ્રવાસ કરી કોંગ્રેસ પક્ષ તરફી વોટિંગ કરવા અપીલ કરાઈ હતી. સૌ પ્રથમ વાત્રા ગામથી શરૂઆત કરી…

“કચ્‍છની લોકસંસ્‍કૃતિથી લોકશાહી તરફ” મતદાન જાગૃતિ અંગેની ડોકયુમેન્‍ટરી ફિલ્મ નું કરાયું વિમોચન

ભુજ, બુધવાર : ભારતના નિર્વાચન આયોગના સ્‍વીપ કાર્યક્રમ અંતર્ગત જિલ્‍લા ચુંટણી અધિકારી અને કલેકટર સુશ્રી રેમ્‍યા મોહનના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ “કચ્‍છની લોકસંસ્‍કૃતિથી લોકશાહી તરફ” મતદાન જાગૃતિ (સ્‍વીપ) અંગેની ૬ મિનિટની ડોકયુમેન્‍ટરી…

“ભાજપના અધમથી પ્રજા થાકી, ભુજમાં આવે છે આદમ ચાકી” : ફોર્મ ભરવા સાથે મેસેજ વાયરલ

ભુજ : ભુજ વિધાનસભા બેઠક પર આજે કોંગ્રેસ દ્વારા જાહેર થયેલ ઉમેદવાર આદમ ચાકી એ ફોર્મ ભર્યો હતો. ફોર્મ ભરવા પહેલા ભુજમાં વિરામ હોટેલ મધ્યે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો તેમજ આદમ ચાકીના…

રમેશ મહેશ્વરીની ટિકિટ કપાતા ભુજ ભાજપ કાર્યાલય પર ડખ્ખો

ભુજ : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા શનિવારે ૩૬ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ગાંધીધામ સીટ પર માલતીબેન મહેશ્વરીનું નામ જાહેર કરાયું હતું. માલતીબેન નું નામ જાહેર થતા ચાલુ ધારાસભ્ય રમેશ મહેશ્વરીના…

કચ્છમાં ઉમેદવારોની જાહેરાતને લઈને ઉત્સુકતા : કોણ સિક્સર મારશે ? કોની ઉડશે વિકેટ ?

ભુજ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. ફોર્મ ભરવાની  છેલ્લી તારીખ ૨૧ નવેમ્બર છે. ત્યારે આજે ૧૮ તારીખ થઇ છતાં કચ્છના મુરતિયાની  બંને પક્ષે જાહેરાત કરી નથી. ત્યારે લોકોના મનમાં ઉત્સુકતા…

બિહારની જેમ ગુજરાત ચૂંટણીમાં પણ DNA પોલિટિક્સ

ભુજ : ગુજરાત ચૂંટણી પ્રચારમાં એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ ચરમ સીમાએ પહોંચ્યા છે. હાર્દિક પટેલની સી.ડી. સાચી છે કે ખોટી તેના પર ચર્ચાઓ થઇ રહી છે. તેના વચ્ચે એક એવો મુદ્દો ઉભરી આવ્યો છે કે જે છેક બિહારથી ગુજરાત આવ્યો છે. આ મુદ્દો રાજકીય…

“ચોરો કે સરદારો સે, ઇન્સાફ કે પહેરેદારો સે, મેં બાગી હું” : મુસ્લિમ યુવકે ભુજમાં અપક્ષ…

ભુજ : વિધાનસભા ચૂંટણીના ફોર્મ મંગળવારથી ભરવાના શરુ થયા છે. ત્યારે આજે સવારે ભુજના મુસ્લિમ યુવક અબ્દુલ હમિદ સામાએ ભુજ વિધાનસભા સીટ પર અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યો હતો. ભુજમાં ભીડ ગેટ પાસે આવેલ શક્તિ હોટેલથી બાઈક રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં…