ગુજરાતની પ્રજાના પ્રશ્નોને વાચા આપવા શક્તિસિંહ ગોહિલને રાજ્યસભામાં મોકલવા જોઈએ : હાજી જુમ્મા રાયમાં

ગાંધીધામ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી હાજી જુમ્મા રાયમા દ્વારા રાહુલ ગાંધીને  પાત્ર લખી રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં પ્રદેશ મંત્રીએ રાહુલ ગાંધીને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ  બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે અને તેમના નેતૃત્વમાં આવનારા…

સંસ્કાર સ્કૂલ બસનુ માધાપર હાઇવે પર અકસ્માત

માધાપર : માધાપર હાઇવે હોટેલ ડોલ્ફીન પાસે સંસ્કાર સ્કૂલ ની બસનો ટ્રક સાથે અથડાતા અકસ્માત થયો હતો. સંસ્કાર સ્કૂલ ની બસ GJ-4-U-4545 માધાપર આવી રહી હતી ત્યારે હોટેલ ડોલ્ફીન થી જુનાવાસ તરફ વળતી વખતે ટ્રક સાથે અથડાતા એક તબક્કે અંદર બેઠેલા…

સોમવારે યોજાનાર મતગણતરીની વ્યવસ્થાનુ જિલ્‍લા કલેકટર રેમ્‍યા મોહને કર્યુ જાત નિરીક્ષણ

ભુજ,શનિવાર : તા.૧૮મી ડિસેમ્‍બરે યોજાનારી મતગણતરી કાર્યની ભુજની એન્‍જિનિયરિંગ કોલેજ ખાતે ચાલી રહેલી આખરી તૈયારીઓ અને વ્‍યવસ્‍થાનું આજે  જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટર રેમ્‍યા મોહને જાત નિરીક્ષણ કર્યું હતું. પૂર્વ કચ્‍છના પોલીસ વડા…

નિમાબેને કુરબઈના ગ્રામજનોને મોબાઈલ ટાવર લગાડવાનો ફરી લોલીપોપ આપ્યો

ભુજ : ચૂંટણી આવે એટલે નેતાઓ દ્વારા અનેક વિકાસ કામોના વચનો અપાતા હોય છે. પણ વધુ પડતા વચનો નેતા દ્વારા પુરા કરવામાં આવતા નથી. આવો જ એક વચન ભુજ વિધાનસભા બેઠક પર ભજપ તરફથી ચૂંટણી લડતા નિમાબેન આચર્યાનો પ્રકાશમાં આવ્યો છે. કુરબઈ ગામ કે જ્યાં…

છબીલદાસ પટેલે ફોર્મમાં ખોટી વિગત દર્શાવી હોવાના આક્ષેપ સાથે ચૂંટણી અધિકારીને ફરિયાદ

ભુજ : અબડાસા  વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર છબીલદાસ પટેલ વિરુદ્ધ ફોર્મમાં ખોટી વિગત દર્શાવવી હોવાના આક્ષેપ સાથે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. ભુજ નિવાસી માયા સનતકુમાર મહેતા દ્વારા આ બાબતે ૧-૧૨-૧૭ ના અબડાસા ચૂંટણી અધિકારી તેમજ…

કોંગ્રેસના ઉમેદવાર કહે છે “કોંગ્રેસની સરકાર જાય છે”

અંજાર : કચ્છમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર પૂર જોશમાં ચાલુ છે તમામ ઉમેદવારો તનતોડ મહેનત કરી રહ્યા છે. તમામ ઉમેદવારો પોતાના વિસ્તારમાં સભાઓ, મિટિંગો અને લોકસંપર્ક જેવા કાર્યક્રમોનું આયોજન કરી મતદારોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે.…

લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે સતત લડત ચલાવતો રહીશ : આદમ ચાકી

ભુજ : વિધાનસભા વિસ્તારના કોંગ્રેસનાં ઉમેદવાર આદમ ચાકી કચ્છ જિલ્લા કોંગ્રેસનાં આગેવાનો તથા કાર્યકરો સાથે કૂવાથડા,નથ્થરકુઈ,પાયરકા,મખણા,સુમરાસર જત, વટાછડ, ટાક્ણાસર, કમાગુના, કોડકી,કલ્યાણપર,રતિયા,બાઉખા  ખાતે જઈ લોકસંપર્ક કાર્યો હતો.આ લોકસંપર્ક…

આચરસંહિતા અમલમાં હોવાથી રાત્રે ૧૦ પછી મંડળી સભા-સરઘસ યોજવા પરવાનગી લેવી પડશે

ભુજ, બુધવાર : આગામી વિધાનસભા સામાન્‍ય ચુંટણી ૨૦૧૭ માટેની તારીખો જાહેર થતાં આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે. જે સંદર્ભે ચુંટણી પ્રચાર માટે ઉમેદવારો, પક્ષના કાર્યકરો દ્વારા સભા, સરઘસ, રેલી વગેરેનું આયોજન થશે. આ સભા, સરઘસ વ્‍યસ્‍થિત રીતે યોજાય…

અંજાર બેઠક પર કોંગ્રેસને ભાજપથી નરાજ નેતાનો લાભ નહિ મળે : ગેલુભા જાડેજા ભાજપમાં જોડાયા

ચાકાર-કોટડા : ચૂંટણીઓના સમયે એક પક્ષ મૂકી બીજા પક્ષમાં જતા કાર્યકરો તથા આગેવાનોની ભરમાર હોય છે. પણ આ અગેવાનો માંથી સક્ષમ અને લોકપ્રિય આગેવાન હોય તો તેની અસર કાર્યકરો તથા શુભચિંતકો પર પડતી હોય છે. આવો જ એક કિસ્સો આજે પ્રકાશમાં આવ્યો છે. મોટા…

માધાપરમાં વીર દેવાયત બોદર આહીરની પ્રતિમાનું અનાવરણ

માધાપર : જૂનાગઢના રા નવઘણના પ્રાણ બચાવવા જેણે પોતાના દીકરાની  કુરબાની આપી એવા વીર આહીર દેવાયત બોદરની પ્રતિમાનું માધાપર ભુજ રિંગ રોડ પર આવેલ બાપા સીતારામ મઢુલી પાસે આહીર સમાજની દીકરીઓ તથા દેવાયત બોદરના વંશજોના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું. …