યુનેન હત્યા કેસમાં નવો ફણગો : હત્યા પાછળ કારણભૂત લવ સ્ટોરી કે પછી દારૂની બદી ?

માંડવી : શહેરમાં યુનેન ચાકી નામના યુવાનની હત્યા બાદ હત્યા પાછળના કારણોને લઈને પોલીસ તપાસ અને મુસ્લિમ સમાજના આગેવાનો વચ્ચે મતભેદ સામે આવ્યું છે. સમગ્ર ઘટના પાછળ પોલીસ લવ સ્ટોરી વર્ણવી રહી છે. જયારે આજે ભુજ ખાતે પશ્ચિમ કચ્છ એસ.પી ને રૂબરૂ…

મુસ્લિમ સમાજના રોષ સામે માંડવી પોલીસ ઝુકી, યુનેન ચાકીના અન્ય હત્યારા પકડવા ખાતરી

માંડવી : માંડવી શહેર મુસ્લિમ યુવકની હત્યા બાદ પોલીસે પકડેલા આરોપી અને મદદગારો સહિત ત્રણની ધરપકડ કરી હતી. પરંતુ પોલીસની તપાસ થિયરી શંકાસ્પદ જણાતા યુનેન ચાકી નામના યુવાનની પૂર્વ આયોજન સાથે ઠંડા કોલેજે હત્યા કરાઈ હોવાના આક્ષેપ સાથે તેના…

માધાપરમાં બાંધકામના નિયમોના સરાજાહેર ઉડી રહ્યા છે ધજાગરા

માધાપર : 2001ના ભૂકંપ બાદ વિકસેલ ભુજના પરા સમાન માધાપર ગામમાં નવાવાસ અને જુનાવાસ બંને વિસતારોમાં મોટા પાયે નવા બાંધકામો થયા છે. વધારે કમાણી કરવાની લાહ્યમાં બિલ્ડરો દ્વારા બાંધકામમાં નિયમોને ઘોળી પી જવાય છે. આ બાબતે પંચાયત તંત્રનો મૌન જાણે…

મહારાષ્ટ્રના ભીમા-કોરેગાંવની ઘટનાનાં કચ્છમાં રીએકશન : કચ્છની સંસ્થાએ નોંધાવ્યો વિરોધ

ભુજ : મહારાષ્ટ્રના પુણે જીલ્લાનાં ભીમા-કોરેગાંવ ખાતે દલીત સમાજના કાર્યક્રમમાં હિંસા કરાવનાર ગુનેગારો વિરુદ્ધ કચ્છની સંસ્થા ઓલ ઇંડીયા sc, st, obc, માઇનોરીટી મહાસંઘ દ્વારા કલેકટર કચ્છ વતી રાજ્યપાલને રજૂઆત કરતો આવેદનપત્ર પાઠવ્યો છે.…

કચ્છ ભાજપમાં ભયંકર બળવાના સંકેત : અંજારમાં હાકોટા, ભુજમાં બહિષ્કાર અને અબડાસામાં ઢીચકીયાંઉ…

ભુજ : વિધાનસભા ચુંટણી પૂર્ણ થતાં જ સતાપક્ષ ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચવા પામ્યો છે. ચુંટણી સમયે ભાજપના ઉમેદવારોને હરાવવા નિકળેલા અસંતુષ્ટો સામે પક્ષે કોઈ કાર્યવાહી ન કરતાં અંતે હારેલા અને વિજેતા ધારાસભ્યોએ પોત પોતાની રીતે હાકોટા- પડકારા…

માધાપરમાં બિલ્ડરો બેફામ વહીવટી તંત્ર “વહીવટ”માં વ્યસ્ત !

માધાપર : ૨૦૦૧ના વિનાશક ભૂકંપને ૧૮ વર્ષ વિતી ગયા, આ વિનાશનો ભોગ દરેક કચ્છવાસી બની ચૂક્યો છે. વિનાશક ભૂકંપ બાદ વિકાસ પણ ઝડપી થયો છે, આ વિનાશક ભૂકંપને ધ્યાને રાખી સરકાર દ્વારા બાંધકામને લગતા કડક નિયમો બનાવેલ છે જે મુજબ બાંધકામ કરવાથી ભવિષ્યમાં…

મુસ્લિમ સમાજની માંગનો પડઘો પાડવા મહાસંમેલનનો ઘડાતો તખ્તો : ભુજમાં બેઠક યોજાઇ

ભુજ : આજે ભુજની હોટલ ઇલાર્ક ખાતે ગુજરાત મુસ્લિમ એકતા મંચના નેજા તળે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કચ્છ જીલ્લામાં મુસ્લિમ એકતા મંચનું સંગઠન કચ્છમાં ઉભું કરી મુસ્લિમ સમાજમાં જાગૃતિ લાવી આગામી સમયમાં રાજય કક્ષાનું મહાસંમેલન યોજાશે…

શિક્ષણ અને અનાજ મુદે કોંગ્રેસી આગેવાનોના સમાંતર આવેદન પત્રો થી રાજકીય ઉત્સુકતા : આદમ ચાકીની ગર્ભીત…

ભુજ : આજે કોંગ્રેસી આગેવાનોએ બે અલગ-અલગ છાવણીઓમાં સમાંતર આવેદન પત્રો આપતા વિધાનસભા ચુંટણી બાદ ફરીથી રાજકીય ઉત્સુકતા ફેલાઈ છે. કચ્‍છ જીલ્લા કોંગ્રેસ શિક્ષણ મુદે જયારે તાજેતરમાં ભુજ બેઠક પરથી વિધાનસભા ચુંટણી લડનાર કોંગ્રેસી આગેવાન આદમ ચાકીએ…

વાવડીની વિવાદિત જમીનમાંથી વીજલાઇન પસાર કરાતાં કબ્જેદાર-કોન્ટ્રાકટર વચ્ચે ઘર્ષણ

ભુજ : તાલુકાના સૌથી ઓછી વસતી ધરાવતા વાવડી ગામે જમીન પ્રકરણ કોર્ટમાં પેન્ડીંગ હોવા છતા ખેતરમાંથી 66 કે.વી. ની લાઈન પસાર કરવા મુદે કોન્ટ્રાકટર અને જમીનના કબ્જેદાર વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઉભી થવા પામી છે. કોર્ટમાં સમગ્ર પ્રકરણ પેન્ડીંગ છે, અને…

કચ્છી મંત્રીનો તાજ ફરી વાસણ આહિરના શિરે ?

ભુજ : વિધાનસભા ચૂંટણીમાં ભાજપે વિજય પતાકા લહેરાવી છે ત્યારે મુખ્યમંત્રી પદે વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી પદે નીતિન પટેલને રિપીટ કરાયા છે હવે રાજ્ય સરકારના કેબિનેટમાં કોણ સ્થાન મેળવે છે તે મુદ્દે રાજકીય આલમમાં ઉત્સુકતા ફેલાઈ છે. 1995 માં…