મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં તંત્રની બેદરકારી : નાગરિકોને વેઠવી પડે છે મુશ્કેલી

ભુજ : ચુંટણી પંચ દ્વારા અવાર-નવાર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અપાતો હોય છે. જેમાં 18 વર્ષ પૂર્ણ કરેલ નાગરિકો મતદાર યાદીમાં નામ દાખલ કરાવી શકે છે. તેમજ નામ કમી કરાવવા, ભુલ સુધારવા, સરનામુ બદલવા જેવી મતદાર યાદીને લગતી અનેક પ્રક્રિયાઓ આ…

મોટારેહા ગામે હાઇકોર્ટની ગાઇડ લાઇનનું ઉલંઘન કરી કંપનીએ નદીના વહેણને રોકીને બનાવ્યો રસ્તો : તંત્ર ઘોર…

ભુજ : એસ્ટ્રાસ વિન્ડ ટેકનોલોજી પ્રોજેકટ લિમિટેડના એસ્ટ્રો કચ્છ પ્રોજેક્ટ અંતર્ગત અનેક સ્થળોએ પવનચકકી લગાવવાનું કામ ચાલુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ભુજ તાલુકાના મોટા રેહા ગામે પણ કામ ચાલુ છે. આ પ્રોજેક્ટના કામમાં સગવડતા માટે મોટા રેહા ગામેથી…

બંધારણને સમજીએં અને ગૌરવ જાળવીએં…

તંત્રીલેખ  : આજે દેશ પ્રજાસતાક પર્વ ઉજવી રહ્યું છે. આઝાદી મળ્યા પછી દેશના બુધ્ધિજીવી અને દિર્ગદ્રષ્ટા એવા આપણા પ્રથમ નેતાઓએ જે બંધારણ ઘડી કાઢ્યું એ વિશ્વનું સૌથી શ્રેષ્ઠ અને વિશાળ લોકશાહી વિચારધારા ધરાવતું બંધારણ છે. જો નવી પેઢી બંધારણને…

ભાજપ અગ્રણી હિતેશ ખંડોરના રિસોર્ટનો ગેરકાયદે પાણી કનેક્શન રદ કરો : આદમ ચાકી, રિસોર્ટ મારૂં નથી :…

ભુજ : તાલુકાના બન્ની વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પાણીની સમસ્યા સર્જાઈ છે. આ સમસ્યાનો ઉકેલ દિવસ 10 માં નહીં આવે તો તંત્ર સમક્ષ ચક્કાજામની કોંગ્રેસી આગેવાન આદમ ચાકીએ ચિમકી ઉચ્ચારી છે. બન્ની વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાના પાણીની કટોકટી…

શું પ્રદુષણ નિયંત્રણ બોર્ડની આશાપુરા કંપની સાથે સાંઠગાંઠ છે ? : જાગૃતોનો સવાલ

ભુજ : પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાલુકાના લેર ગામે આવેલ આશાપુરા કંપની પર પ્રદુષણ બાબતે થતી ફરિયાદમાં કોઇ કાર્યવાહી થતી નથી. પ્રદુષણ બોર્ડ જાણે કંપનીની 'ઘરની ધોરાજી' હોય તેવું જાગૃતોમાં ચર્ચાઇ રહ્યું છે. આ કંપની પર્યાવરણનો સોથ વાળી રહી…

અજરખપુર ખાતે LLDC દ્વારા ૪ દિવસીય કચ્છી લોક સંસ્કૃતિ મેળો ખુલ્લો મૂકાયો

ભુજ, બુધવાર : કચ્‍છની લોકકળા અને ભાતીગળ સંસ્‍કૃતિને ઉજાગર કરવા સાથે કારીગરોનાં હાથના કસબને રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય ઓળખ આપવાના ઉદેશથી સ્‍થાપિત લીવીંગ એન્‍ડ લર્નિગ ડિઝાઇન સેન્‍ટર (LLDC)  દ્વારા આજે અજરખપુર ખાતે કચ્‍છી લોક સંસ્‍કૃતિ…

2001 નું નોટિફિકેશન સ્મૃતિ વનમાંથી ‘કમાવી’ લેવાના નેતાઓના સપના રોળશે..!

ભુજ : ભુજીયા ડુંગર પર સ્મૃતિ વનની કામગીરી જોતા કેટલાક મોટા માથાઓ આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને જોતા આજુબાજુની ખરાબાની જમીન પર ડોળો માંડી રહ્યા છે. પરંતુ ભુજીયાની આસપાસની જમીન માત્ર ભૂકંપ ગ્રસ્તો અને સરકારી હેતુ માટે જ રક્ષિત હોવાનું જાહેરનામું…

ખાવડા હોસ્પિટલમાં ફરજ પર બજાવતા ડો. દંપતીની બદલી નહીં થાય તો કરાશે ઉગ્ર આંદોલન

ભુજ : આજે કચ્છ જીલ્લા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટના પ્રમુખ રફીક મારાની આગેવાનીમાં ખાવડા CHC માં ફરજ બજાવતા ડો. દંપતીની બદલી કરવાની માંગ સાથે જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો. આવેદનપત્રમાં જણાવાયુ છે કે 50 હજાર જેટલી…

“વાંચે ગુજરાત વાંચે લાલન” : લાલન કોલેજમાં રીડીંગ ડે ઉજવાયો

ભુજ : વર્તમાન સમયમાં વિધાર્થી જીવનમાં પુસ્તકો સાથેનો નાતો ઓછો થતો જાય છે. ત્યારે ભુજની લાલન કોલેજમાં "વાંચે ગુજરાત, વાંચે લાલન" ના શીર્ષક હેઠળ રીડીંગ ડે ની ઉજવણી કરવામાં આવી. કોલેજમાં પુસ્તકાલય હોય છે પણ તેમા રહેલા પુસ્તકો વાંચનારાની સંખ્યા…

ગાંધીધામમાં ગુનાખોરીના વધતા પ્રમાણને કંટ્રોલ કરવા ગૃહમંત્રી ને રજૂઆત

ગાંધીધામ : ગાંધીધામ સંકુલમાં ગુનાખોરીના વધતા પ્રમાણને રોકવા માનવતા ગૃપના પ્રમુખ ગોવિંદ દનીચાએ ગૃહમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. પત્રમાં જણાવાયું છે કે ગાંધીધામ સંકુલ અને તેની આસપાસના વિસ્તારોમાં ગુનાખોરીના વધતા જતા પ્રમાણના કારણે…