કાયદા અને નિયમોનું છેદ ઉડાડી બનાવવામાં આવેલ ‘વંદે માતરમ્ મેમોરિયલ’ ને સીલ કરવા રજુઆત

ભુજ : ભુજોડી ગામે આવેલ કચ્છ નવ નિર્માણ ટ્રસ્ટ નિર્મિત 'વંદે માતરમ્ મેમોરિયલ' બાંધકામ તેમજ બિનખેતીના નિયમોનું ભંગ કરી બનાવવામાં આવ્યો હોવાથી આ મેમોરિયલને સીલ કરવા આર.ટી.આઇ એકટીવીસ્ટ અને એડવોકેટ એચ.એસ. આહિરે રજુઆત કરી છે. આ બાબતે માર્ચ…

દરગાહ તોડફોડ પ્રકરણમાં કોંગ્રેસે સહકાર ન આપતા અબડાસા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું

અબડાસા : અબડાસા તાલુકામાં ત્રણ દરગાહોને અસામાજિક તત્વોએ નુકશાન કર્યાની ઘટના છેલ્લા ત્રણ મહિનામાં બની છે. જે બાબતે પોલીસ તંત્રએ હજુ સુધી કોઈ ઠોસ પગલા ભર્યા નથી અને ગુનેગારોને પકડવામાં નિષ્ફળ રહી છે. આ ઘટનાને લઈ અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ…

જખૌ મધ્યે આવેલ આર્ચીયન કંપની અને ભારત સોલ્ટ કંપનીની જમીનની લીઝ રદ કરવા મુખ્યમંત્રી સમક્ષ ધા નખાઇ

અબડાસા : સરહદી કચ્છ જીલ્લામાં અબડાસા તાલુકાના જખૌ ગામે આવેલ આર્ચીયન કેમીકલ અને ભારત સોલ્ટ રિફાઇનરી કંપની દ્વારા સરકાર દ્વારા આપેલ જમીનની શરત ભંગ કરાતી હોવાથી લીઝ રદ કરવા એનવાયરમેન્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટના પ્રમુખ લિયાકતઅલી નોતિયાર દ્વારા…

આધાર મામલે કેસનો ચુકાદો ના આવે ત્યાં સુધી આધાર લિંક કરાવવું ફરજીયાત નહીં : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી : બેંક ખાતા અને મોબાઇલ નંબર સાથે તથા અન્ય સરકારી સેવાઓમાં આધાર લિંક કરાવવા મામલે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી આધાર મામલે ચાલી રહેલા કેસમાં ચુકાદો ના આવે ત્યાં સુધી આધાર લિંક…

માંડવી તાલુકા પંચાયત બચાવવામાં કોંગ્રેસની નેતાગીરી નિષ્ફળ : તાલુકા પંચાયત પર ભાજપનો કબ્જો

માંડવી : વર્ષ 2015 માં યોજાયેલ તાલુકા અને જીલ્લા પંચાયતની ચુંટણીમાં સમગ્ર ગુજરાતની તુલનાએ કચ્છ કોંગ્રેસનો પ્રદર્શન ખરાબ રહ્યું હતું. કોંગ્રેસના ફાળે દશ માંથી બે તાલુકા પંચાયત આવી હતી. માંડવી તાલુકા પંચાયતમાં શરૂઆતથી જ કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ…

લઘુમતિ સમુદાયના મુખ્યમંત્રીને લઘુમતિઓની રજૂઆત સાંભળવા સમય ન મળ્યો

ગાંધીનગર : ગુજરાતમાં લઘુમતી સમુદાયની ૮ જેટલી માંગણી મુદે છેલ્લા એક વર્ષથી ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકા મથકે મીટીંગ કરી માઇનોરીટી કોઅોડીનેશન કમીટીએ લઘુમતિ સમુદાયના લોકોને આ તમામ મુદ્દાઓથી અવગત કરી અને જાગૃત કર્યા ત્યાર બાદ પ્રથમ કામ…

શહીદનો કોઇ ધર્મ હોતો નથી, સેનામાં કોઇના બલિદાનમાં સાંપ્રદાયિક રંગ અપાતો નથી

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદી હુમલાની સંખ્યામાં વધારો થયો છે. જમ્મુના સુંજવામાં 6 અને શ્રીનગરમાં 1 જવાન શહીદ થયા હતા. જોકે, આતંકવાદી હુમલામાં પણ નેતાઓ નેતાઓએ રાજકારણ રમવાનું શરૂ કરી દીધું છે. સેનાએ સ્પષ્ટ…

બે પગ વાળા આંખલા ઘાંસ ખાઇ ગયા : કચ્છમાં વન વિભાગ દ્વારા કરોડોનું ચારા કૌભાંડ

ભુજ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી આદમ ચાકીએ મુખ્ય વન સંરક્ષક કચ્છ પાટણ વિભાગને પત્ર લખી ઘાંસ એકત્ર કરવાની કામગીરીમાં સ્થાનિક વન વિભાગે કરોડોનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. રજુઆતમાં જણાવાયું છે કે ભુજ ઉત્તર રેંજના આર.એફ.ઓ…

રામપર અબડાના સિધીક પઢીયારની લાશ મળી તે જ તલાવડીમાંથી તેની ગુમ થયેલ સ્કોર્પીયો કાર મળી આવી

ભુજ માંડવી માર્ગ પર આવેલ માવજી તળાવમાંથી મહિનાઓ અગાઉ અપહરણના ગુનાના ઉપયોગ કરાયેલ સ્કોર્પીયો કાર મળી આવી છે. મળતી વિગતો અનુસાર તા. 18-9-17 ના અબડાસા તાલુકાના રામપર- અબડા ગામના સિધીક પઢીયારનો મૃતદેહ માવજી તલાવડીમાંથી મળી આવ્યો હતો જે સંદર્ભે…

કચ્છમાં આતંકી ઘુસ્યા હોવાનો વિડિઓ વાયરલ : જાણો શું છે હકિકત

ભુજ : બે દિવસથી સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયો છે. અમુક વોટસએપ ગ્રૂપમાં આ વિડિઓની યુ-ટયુબની લિંક પણ વાયર થઈ છે. આ વિડિઓ આજતક ચેનલનો છે જેમા બતાડવામાં આવ્યું છે કે ખુફીયા વિભાગ દ્વારા કચ્છમાં 4-5 આતંકવાદીઓ વિસ્ફોટક સાથે ઘુસ્યા હોવાથી…