કચ્છના ઐતિહાસિક લખપત કિલ્લા અને ગામને પ્રવાસન ક્ષેત્રે વિકસાવવા રજૂઆત

લખપત : કચ્છની સરહદે આવેલ ઐતિહાસિક લખપત કિલ્લા અને લખપત ગામને રાષ્ટ્રીય ચેનલમાં એડ. ફિલ્મના માધ્યમથી પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા લખપતના ઇતિહાસકાર ઓસમાણ નોતિયાર દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે કચ્છના પશ્ચિમ…

ભુજ- નાગોર- લોડાઇ રોડના કામમાં ગેરરીતિ થઇ રહી હોવાના આક્ષેપ સાથે મુખ્યમંત્રીને રજૂઆત

ભુજ : ભુજ- નાગોર- લોડાઇ રોડના કામમાં ગેરરીતિ તેમજ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યું હોવાનો આક્ષેપ RTI એકટીવીસ્ટ એચ. એસ. આહિર દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને કરવામાં આવેલ ફરિયાદમાં જણાવાયું છે કે આ રોડનું કામ ટેન્ડરની…

વિવિધ માંગો સાથે એકલનારી શક્તિ મંચનું પોસ્ટ કાર્ડ ઝુંબેશ

એકલનારી શક્તિ મંચ ગુજરાતના ૧૨ જિલ્લાઓમાં એકલ મહિલાઓ (વિધવા, ત્યકતા, છૂટાછેડા થયેલ મહિલા, અવિવાહિત, મહિલાઓ સાથે કાર્યરત છે. ૨૦૧૧ ની વસ્તી ગણતરી એ વાત ને પ્રમાણિત કરે છે કે દેશમાં એકલ મહિલાઓની સંખ્યા તેજી થી વધી રહી છે. છેલ્લા એક દશકમાં એકલ…

“રાઈઝિંગ કશ્મીર” અખબારના સંપાદક શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરાઈ

ઉતરી કશ્મીરના કિરી ગામમાં શુજાત બુખારીના ઘરમાં દરેક આંખમાં ભેજ છે અને દરેક ચહેરો ઉદાસ છે. પોતાની હોય કે પારકી દરેક વ્યક્તિ ગમગીન છે અને શુજાત બુખારીના મૃત્યુનો અર્થ શોધી રહી છે. સિનિયર પત્રકાર શુજાત બુખારીની તેમની જ ઓફિસની બહાર શ્રીનગરની…

ભુજમાં ગઈ કાલે રાત્રે બાળકની ઉઠાંતરીની શંકામાં લોકોએ ખોટા વ્યક્તિને પકડ્યો

ભુજ : ગઇ કાલે રાત્રે ભીડગેટ પાસે આવેલ ભુતેશ્વર વિસ્તારમાંથી 12 વર્ષના બાળકની ઉઠાંતરી કરવાનો પ્રયાસ કરાયો હતો. બે બુરખાધારીઓ એ બાળકને પોતાની પાસે બોલાવ્યો હતો અને બાળક તેની પાસે ન જતા તેઓ બાળક પાછળ દોડયા હતા પણ બાળકે બુમાબુમ કરતા બુરખાધારીઓ…

ભુજ નગરપાલિકાના નવા પ્રમુખ MLA નજીકના નહીં, પ્રજાની નજીકના હોવા જરૂરી…

ભુજ : નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેનની અઢી વર્ષની ટર્મ પુરી થતા આવનારા દિવસોમાં નવા પ્રમુખ અને કારોબારી ચેરમેન માટે ચુંટણી યોજાવાની છે. ભાજપ શાસિત ભુજ નગરપાલિકાના પ્રમુખ અને ચેરમેન પદ માટે અનેક દાવેદારોના નામો પર ચર્ચા કરી યોગ્ય…

જખૌ સ્થિત આર્ચીયન અને ભારત સોલ્ટ કંપની પહોંચાડી રહી છે પર્યાવરણ અને વન્ય જીવસૃષ્ટિને નુકશાન

અબડાસા : જખૌ મધ્યે આવેલ આર્ચીયન ગૃપઓફ કંપની અને ભારત સોલ્ટ રિફાઇનરી કંપની દ્વારા લીઝ પર આપેલ જમીનની શરતોનું ભંગ કરી રહી હોવાના આક્ષેપ સાથે જમીનની લીઝ રદ કરવા એનવાયરમેન્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટના પ્રમુખ લિયાકત નોતિયારે ફરિયાદ કરી હતી. આ ફરિયાદ…

મફત ફરજીયાત શિક્ષણ (RTE) હેઠળ પ્રવેશ મેળવવા આજથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ

ભુજ : રાજય સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્‍ડ્રન ટુ ફ્રી એન્‍ડ કમ્‍પલસરી એજયુકેશન એકટ-૨૦૦૯ની કલમ ૧૨(૧) ક હેઠળ બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા મુજબ વિનામૂલ્‍યે ધોરણ ૧માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે…

મુસ્લિમ સમાજ મહારેલી : ધાર્મિક મુદો કયાંય રાજકીય વણાક ન લઈ લે

તંત્રી લેખ : કચ્છમાં દરગાહોને નુકશાન પહોંચાડવાના બનાવમાં પોલીસ તંત્ર હજી સુધી આરોપીઓને શોધવામાં નિષ્ફળ રહેવાના કારણે મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાઇ હોવાથી અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા 7 મી એપ્રિલે મુસ્લિમ સમાજની…

ABVP કચ્છ દ્વારા પેપર લીક મુદે CBSE ના ચેરમેનને હોદા પરથી દુર કરવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું

ભુજ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે CBSE પેપર લીક મામલે દોષીઓને સજા કરવા તેમજ CBSE ના ચેરમેનને હોદા પરથી દુર કરવાની માંગ સાથે કલેકટર કચ્છને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે હાલમાં જ CBSE ના ધો. 10 અને 12 ના પેપર…