વર્લ્ડ બેંક સામે માછીમારોની જીતનુ ત્રગડીમાં વિજય મહોત્સવ : અદાણી-અંબાણીને નહીં પણ ખેડુતોને નર્મદાનુ…

મુન્દ્રા:  મુદ્રા-માંડવી તાલુકાનાં દરિયા કિનારે સ્થપાયેલ ટાટા પાવર પ્રોજેકટ દ્વારા માછીમારોને નુકશાન થઈ રહેલ હોય તેને લઈને સરકારને રજૂઆત વાત કરવામાં આવેલ હતી પણ કોઈ ઉકેલ ન આવતા માછીમારો દ્વારા વર્ષે 2010માં વર્લ્ડ બેંક સામે નુકશાની CAO…

લઘુમતીઓ માટે બજેટમા 5940 કરોડની ફાળવણી કરવા MCC ગુજરાતની મુખ્યમંત્રી સમક્ષ માંગ

અમદાવાદ : માઇનોરીટી કોઓર્ડીનેશન કમીટી(MCC) ગુજરાત દ્વારા ગુજરાત રાજયના આગામી બજેટમાં લઘુમતીઓ માટે નાણા ફાળવવા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી માંગણી કરવામાં આવી છે. MCC દ્વારા જણાવાયું છે કે ગુજરાતમાં લઘુમતી સમાજ મુખ્ય ધારાથી…

બેરોજગારી મુદે અબડાસા MLA પી.એમ. જાડેજા આક્રમક : અલ્ટ્રાટેક સામે 16મી થી આમરણાંત ઉપવાસ

નલિયા : અબડાસાના ધારાસભ્ય પી.એમ જાડેજાએ સ્થાનિકોએ રોજગારી ન અપાતી હોવાની ફરિયાદ સાથે 16 જાન્યુઆરી થી આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે. આ બાબતે શ્રી જાડેજાએ મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને લેટર લખી રજૂઆત કરી છે. આ લેટરમાં જણાવ્યું છે કે સરહદી…

બન્ની ગ્રાસ લેન્ડ વિભાગમાં ફોરેસ્ટ ઓફિસર દ્વારા કરોડોનો કૌભાંડ આચરી રેકોર્ડનો નાશ કરાયો હોવાનો…

ભુજ : કચ્છ વન વર્તુળ હેઠળની નાયબ વન સંરક્ષકની કચેરી, બન્ની ગ્રાસ લેન્ડ વિભાગ ભુજ કચ્છ દ્વારા છેલ્લા 7 વર્ષમાં ઘાસચારા વિકાસ યોજના હેઠળ ઘાસ વાવેતરના નામે કરોડો રૂપિયાનો કૌભાંડ આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસના આદમ ચાકી અને રમેશ ગરવા…

દિનદયાલ પોર્ટમાંથી 891 ટન જોખમી રાસાયણિક કચરો (ઓઇલી સ્લોપ) ઝડપાયો

ગાંધીધામ : ફ્રેંડસ એન્ડ ફ્રેંડસ સોલ્ટ વર્ક એન્ડ એલાઇટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જોખમી રાસાયણિક કચરાને ચેન્નઇ પોર્ટ ટ્રસ્ટમાંથી લાવી FSWAI ટર્મિનલ ખાતે સ્ટોર કરેલ હતો. જે બાબતે કંડલા જુથ માછીમાર સહકારી મંડળી લી. એ ગેરકાયદેસર રીતે જોખમી રાસાયણિક…

ઓન લાઇન દવા વેંચાણ બાબતે સરકાર સામે મેડીકલ ધારકો ખફા : આવતી કાલે મેડિકલો રહેશે બંધ

ભુજ : સરકાર દ્વારા ઓનલાઇન દવા વેચાણ શરૂ કરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ઓનલાઇન દવાના વેંચાણના સરકારની વિચારણા વિરુદ્ધ નારજગી દર્શાવવા આવતી કાલે સમગ્ર દેશના મેડિકલ સંચાલકોએ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ એલાનને કચ્છ…

કચ્છમાં અછતને લગતી કામગીરીનો કોઈ અધિકારી કે કર્મચારી ઇન્કાર કરી શકાશે નહીં : કલેકટરનું જાહેરનામું

ભુજ : કચ્છમાં અછતગ્રસ્ત કે અર્ધઅછતગ્રસ્ત તાલુકા-ગામોમાં સરકારી અધિકારીશ્રી કે કર્મચારીને વહીવટીતંત્ર તરફથી અછતને લગતી કોઇપણ સોંપવામાં આવે તો તેનો બહિષ્કાર/ઇન્કાર કરી શકશે નહીં, તેવું એક જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ રેમ્યા મોહને ફોજદારી…

મજીદ નહીં મળે તો ગુજરાતના રસ્તા પર ઉગ્ર આંદોલન થશે

અમદાવાદ : 26 દિવસ અગાઉ ભુજના મજીદ થેબાના ગુમ થવાના મુદે માઇનોરીટી કોઓર્ડીનેશન કમીટી ગુજરાત દ્વારા ગુજરાત પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે. કમીટીના કન્વીનરે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે 26 દિવસથી એક મુસ્લિમ મહિલા પોતાના ગુમ થયેલ પતિને…

જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન તરીકે હરિ હિરા જાટિયાની વરણી

ભુજ : કચ્છ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન તરીકે હરિ હીરા જાટીયાની નિમણૂક કરવામાં આવી છે. અગાઉ ચેરમેન નવિન જરૂ ની અઢી વર્ષની ટર્મ પુરી થતા નવા ચેરમેન તરીકે ફરિ આહિર સમાજના જ આગેવાનને તક આપવામાં આવી છે. હરિ હીરા જાટીયા ગત અઢી વર્ષની ટર્મ…

કચ્છના સરહદી વિસ્તારમાં થતા દબાણો અંગે સુરક્ષા એજન્સી અને તંત્રની બેદરકારી ભવિષ્યમાં રાષ્ટ્ર માટે…

ભુજ : કચ્છની પાકિસ્તાનને સ્પર્શતી દરિયાઈ સરહદ પર નારાયણસરોવર અને કોટેશ્વર જેવા વિખ્યાત તીર્થધામ આવેલાં છે અને આ બન્ને તીર્થ સંયુક્ત પણે નારાયણસરોવર - કોટેશ્વર તરીકે ઓળખાય છે. કોરી ક્રીક જેવી સંવેદનશીલ દરિયાઈ સરહદે આ તીર્થધામ આવેલાં હોવાથી…