પચ્છમના ધ્રોબાણામાં પરંપરાગત “જામોતર”ની પાઘવિધી યોજાઈ
ભુજ : કચ્છ જિલ્લામાં રાજાશાહી સમયે કચ્છ રાજની વિશેષ શાસન પ્રણાલી અમલમાં હતી. જે અંતર્ગત આમુક ચોકકસ વિસ્તાર કે ગામોના જામ અને જામોતરની નિમણૂંક કરવામાં આવતી. જેને ટીલાટ વિધી કહેવામાં આવતી. જામ એટલે કચ્છ રાજ દ્વારા નક્કી કરેલ અમુક ચોકકસ…