GK જનરલ હોસ્પિટલ મુદે ડો. નીમાબેન ના નિવેદન બાદ ફરી સર્જાયું રાજકીય દંગલ

ભુજ : તાલુકાના ખાવડા મધ્યે આયોજીત સ્વૈચ્છિક સંસ્થાના એક કાર્યક્રમમાં કોંગ્રેસ અગ્રણી આદમ ચાકીએ અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલ મુદે જાહેર વક્તવ્યમાં ઉઠાવેલા મુદાઓ અને ત્યાર બાદ તેના પ્રત્યાઘાતમાં ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ…

અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલમાં સાંસદ અને ધારાસભ્યએ જે ટ્રોમા સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું એ…

ભુજ: લાંબા સમયથી વિવાદોમાં રહેલી અને છેલ્લે નજીકના ભુતકાળમાં સારવાર મામલે પોલીસની કિલ્લેબંધીમાં ફેરવાયેલી જી.કે.જનરલ હોસ્પિટલ સરકાર સાથે થયેલા કરારો મુજબ આધુનિક આરોગ્ય સેવા આપવામાં નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપ સાથે કચ્છના પ્રદેશ યુવા અગ્રણી રફીક…

ખારસરા ગ્રાઉન્ડની સફાઈ માટે અરજદારને PMO સુંધી જવું પડે !!! : આમા કયાંથી થશે “સ્વચ્છ…

ભુજ : શહેરના વોર્ડ નં 1 માં ખારસરા ગ્રાઉન્ડ આવેલું છે. આ ગ્રાઉન્ડમાં અનેક ક્રિકેટ ટુર્નામેન્ટ તેમજ નાની મોટી મેચો રમાય છે. હાલ આ ગ્રાઉન્ડમાં બાવળની ઝાડીઓ તથા ખૂબજ ગંદકી થઇ ગયેલ છે. આ તમામ બાબતે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરને છેલ્લા ત્રણ…

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિરૂધ્ધ સોશ્યલ મીડિયામાં લખનાર યુથ કોંગ્રેસ પ્રમુખ ને પ્રદેશ કક્ષાથી…

ભુજ : બે દિવસ અગાઉ કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ હરીસિંહ જાડેજાએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાને બદલાવવા માંગ કરી તેમજ તેમના કારણે કચ્છમાં કોંગ્રેસનું પતન થયું હોવાનું અને નેતૃત્વ દીશા…

કચ્છના રાજકારણમાં જૂથવાદ બંને રાજકીય પક્ષો માટે સરદર્દ : ભાજપ બાદ હવે કોંગ્રેસમાં આંતરિક કકળાટ

ભુજ : મુખ્યમંત્રી એક દિવસ કચ્છ મુલાકાતે આવ્યા ત્યારે ભુજના ધારાસભ્ય દ્વારા કરાયેલ રજુઆતનો પત્ર સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ભાજપમાં આંતરિક જૂથવાદ ચર્ચાની એરણે ચડ્યો હતો. તો આંતરીક જૂથબંધીમાં કોંગ્રેસ પક્ષ પણ બાકાત રહ્યો નથી. આજે કચ્છ…

ભુજ MLA એ CM ને લખેલા પત્રમાં કહ્યું “ચુંટાયેલ પ્રતિનિધિને બેવડી જવાબદારી ન આપો” : ઇશારો…

ભુજ : ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યનો CM ને ભુજ શહેર તથા તાલુકા ભાજપ પ્રમુખ માટે ભલામણ કરતો પત્ર સોશ્યલ મીડિયામાં વાયરલ તથા શહેર તથા તાલુકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ધારાસભ્યએ લખેલા પત્રમાં સાદર નમસ્કાર બાદ સીધો ભુજ શહેર ભાજપમાં જુથવાદ…

નર્મદા કેનાલ, સ્મૃતિ વન, ભુજોડી ઓવરબ્રિજ જેવા કામમાં વિલંબ પ્રત્યે CM ની નારજગીથી “ગતિશીલ…

ભુજ : આજે એક દિવસની કચ્છ મુલાકાતે આવેલ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિકાસ કામો બાબતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં સ્મૃતિવન પ્રોજેકટ, નર્મદા કચ્છ બ્રાંચ કેનાલ, ગ્રાસલેન્ડ ડેવલપમેન્ટ, ભુજોડી બ્રીજ ડેવલપમેન્ટ અને શ્યામજી…

વિખૂટી પડેલ મહિલાનું પરિવાર સાથે મીલન કરાવી જખૌ પોલીસે દિવાળી ઉજવી

જખૌ : "પોલીસ પ્રજાનો મિત્ર" કહેવતને સાર્થક કરતી કામગીરી જખૌ પોલીસ દ્વારા દિવાળીના દિવસે કરવામાં આવી છે. બિહારી પરિવારની મહિલા જે પોતાના પરિવારથી વિખૂટી પડી ગયેલ તેનો પરિવાર સાથે મીલન કરાવીને જખૌ પોલીસે દિવાળીની ઉજવણી કરી છે. સમગ્ર બનાવ…

સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રની ભાતીગળ હસ્તકલાનાં વિકાસ અને પ્રોત્સાહન માટે રાજકોટ ખાતે યોજાયો સેમિનાર

ભુજ : સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ભૌગોલિક વિસ્તારમાં પથરાયેલી ભાતીગળ હસ્તકલાનો વિકાસ થાય તે માટે કેન્દ્ર સરકારના એકક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સીલ ઓફ હેન્ડીકાફટની સહયોગથી તાજેતરમાં રાજકોટ કલેકટર કચેરી ખાતે એક વર્કશોપ-કમ-સેમિનારનું આયોજન કરાયું હતું.…

આર્ચિયન કંપની અને પરિવહનકારો વચ્ચે સુખદ સમાધાન સારી પહેલ : અબડાસા ધારાસભ્યની કુનેહ પરિવહનકારોના…

અબડાસા ધારાસભ્યની કુનેહ પરિવહનકારોના હિતમાં પણ,ભવિષ્યમાં નાના ટ્રક માલિકો અને ધંધાર્થીઓને હિત ન જોખમાય એ પણ જરૂરી ભુજ તા.18, રણની કાંધીએ હાજીપીર પાસે આવેલ આર્ચિયન કેમીકલ કંપની અને પશ્ચિમ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોશીએશન વચ્ચે મીઠાના…