કચ્છનો મુસ્લિમ સમાજ CAA, NRC અને NPR વિરૂદ્ધ સવિનય કાનૂન ભંગની લડત ચલાવશે

ગાંધીધામ : સમગ્ર દેશમાં CAA, NRCના વિરોધમાં પ્રદર્શન થયા અને હજી પણ ચાલુ છે. કચ્છ જિલ્લામાં પણ તેની અસર તળે CAA, NRCના વિરોધ અને સમર્થનમાં કાર્યક્રમો અને રેલીઓ યોજાઇ, ત્યારે CAA, NRC અને NPR ના વિરોધમાં કચ્છનો મુસ્લિમ સમાજ સવિનય કાનુન ભંગની…

ખેડુતોના આક્રોશ સામે ઝુકીને અભિમાની સરકારને પાકવીમો મરજીયાત કરવાની જાહેરાત કરવી પડી : વી. કે. હુંબલ

ભુજ : મીદી સરકારે પાકવીમો મરજીયાત કરવાની જાહેરાત કરી એ મોદી સરકારની પીછે હટ છે. ખેડુતોના આક્રોશ સામે અભિમાની સરકાર ઝુકી હોવાનું વી. કે. હુંબલે અખબારી યાદીમાં જણાવ્યું છે. તેઓએ જણાવ્યું કે કેન્દ્રમાં ભાજપ સરકાર સત્તા પર આવી ત્યારે…

ગાંધીધામ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં દબાણ અને કંપનીઓ દ્વારા થતા ઓવરલોડ પરિવહન જેવા અનેક મુદે સંકલન…

ભુજ : ગાંધીધામ રેલવે સ્ટેશન વિસ્તાર ગાંધીધામનું પ્રવેશદ્વાર ગણાય છે. આ વિસ્તારમાં થયેલ ગેરકાયદેસર દબાણ બને તેટલું ઝડપી હટાવવા ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિત ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યેએ આ અંગે સંકલન બેઠકમાં રજુઆત કરી…

રામ જન્મભૂમિ સહિત અનેક મહત્વના ચુકાદા આપનાર સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ ધોરડો આવશે

ભુજ : રામમંદિર સહિત અનેક મહત્વના ઐતિહાસિક ચુકાદાઓ આપનાર સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ આગામી તા. ૯ થી ૧૩ ફેબ્રુઆરી સુધી ગુજરાત રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે ૧૧ ફેબ્રુઆરી ના રોજ ૧૨:૪૦ કલાકે સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ…

ઉદ્દઘાટનો માંથી સમય કાઢી રાજયમંત્રી સાહેબ પોતાના મત વિસ્તારના જર્જરીત રસ્તાઓની મુલાકાત લે : વી. કે.…

ભુજ : અંજાર વિધાનસભા મત વિસ્તારમાં નવા કામો મંજુર થાય કે રીનોવેશનના કામ મંજુર થાય ત્યારે રાજયમંત્રી વાસણ આહિર ખાત મૂહૂર્ત માટે તાત્કાલીક પહોંચી જાય છે પરંતુ અંજાર વિધાનસભા મત વિસતારમાં ગણા રસ્તાઓ જર્જરીત છે. માટે જયારે ઉદઘાટનનો માંથી સમય…

કચ્છ યુનિવર્સિટીના ઇન્ચાર્જ VC ભરતી પ્રક્રિયા હાથ ધરી શકે, તો સેનેટ ચુંટણીની પ્રક્રિયા કેમ નહીં ?

ભુજ : કચ્છ યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી ખાલી પડેલી વાઇસ ચાન્સેલરની જગ્યા તેમજ સેનેટની ચુંટણી ન થવા જેવા અનેક મુદે વિવાદોમાં સપડાઈ છે. હાલમાં યુનિવર્સિટી દ્વારા 12 જેટલા અધ્યાપકોની ભરતીની જાહેરાત કરાતાં આ મુદે ફરી આક્ષેપો ઉઠી રહ્યા છે.…

મુખ્યમંત્રી રૂપાણીના શરણાર્થી વાળા નિવેદનને લઇને કચ્છ મહેશ્વરી સમાજમાં રોષ

ભુજ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટની સભામાં મહેશ્વરી મેઘવાળ સમાજને શરણાર્થી કહ્યા હોવાનો વિડીયો થોડા સમય પહેલાં વાયરલ થયેલ, જેને લઇને કચ્છ મહેશ્વરી સમાજમાં રોષ ફેલાયો હતો. આ મુદે કચ્છના માંડવીમાં મહેશ્વરી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન…

18 મીએ લઘુમતિ અધિકાર દિવસે મોરબીમાં જાહેર સભા : UNO ને ભારતે લઘુમતીઓ માટે આપેલ વચનનો ગુજરાત સરકારે…

ભુજ : 18 ડીસેમ્બર અંતરરાષ્ટ્રીય લઘુમતિ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ગુજરાત સરકારને બંધારણ અને ભારત સરકાર દ્વારા સયુંકત રાષ્ટ્ર સંઘને આપેલા વચનને યાદ કરાવવા માટે અને લઘુમતી સમાજને આ મોડેલ રાજ્યમાં ન્યાય પૂરું પાડવા માટે આ વર્ષે 18…

માધાપરમાં બે વર્ષમાં એક જ રોડ ત્રણ વખત બન્યો હોવાનો આક્ષેપ ખોટો : R&B પંચાયત

ભુજ : માધાપરમાં એક જ રોડ ત્રણ વખત અલગ-અલગ એજન્સીઓ દ્વારા બનાવાયાનો આક્ષેપ કોંગ્રેસ જિલ્લા પ્રવક્તા દિપક ડાંગરે કર્યો છે. જે આક્ષેપ ખોટો હોવાનું R&B પંચાયતના નીકીતા પટેલે "વોઇસ ઓફ કચ્છ ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું છે. આ બાબતે વાત કરતા…

RNB પંચાયતનો “જાદુઇ કૌશલ્ય” : માધાપરમાં બે વર્ષમાં એક જ રોડ ત્રણ વખત બન્યું

ભુજ : માર્ગ અને મકાન વિભાગ પંચાયત(RNB)નો "જાદુઇ કૌશલ્ય" સામે આવ્યો છે. RNB પંચાયત દ્વારા ગેરરીતિ આચરી માધાપર જુનાવાસમાં બે વર્ષમાં અલગ-અલગ એજન્સીઓ મારફતે એક જ રોડને ત્રણ વખત બનાવ્યાનો આક્ષેપ ઉઠ્યો છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા અને…