કોરોના કહેર : સમગ્ર ગુજરાત 31માર્ચ સુધી લોક ડાઉન

ભુજ : ગુજરાત સરકાર દ્વારા 25 માર્ચ સુધી પાંચ મહાનગરો અને કચ્છમાં લોક ડાઉન જાહેર કરાયો હતો. જે મુદત વધારી આજે ગૃહ વિભાગે 31 માર્ચ સુધી ફક્ત છ જીલ્લા જ નહી પણ સમગ્ર ગુજરાતમાં લોક ડાઉન કરવાનો નિર્ણય લીધો છે. આજે રાત્રે 12 વાગ્યાથી સમગ્ર…

ગુજરાત વિધાનસભા સત્ર અચોક્કસ મુદત માટે મોકૂફ

ભુજ : વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રવર્તતી કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઇને ગૃહની કાર્યવાહી અચોક્કસ મુદત સુધી મોકૂફ રાખવા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત…

લોક ડાઉનનો સંપૂર્ણ પણે અમલ કરીશું તો જ કોરોના વાયરસ સામેનો જંગ જીતશું : કલેકટર કચ્છ

ભુજ : કોરોના વાયરસના કહેરને રોકવા ગુજરાત સરકાર દ્વારા પાંચ મહાનગરો અને કચ્છમાં લોક ડાઉન કરવાનો નિર્ણય લીધો છે. જેનો પાલન કરવા કલેકટર કચ્છ પ્રવિણા ડી.કે દ્વારા ટવીટર પર વિડીયો મેસેજથી અપીલ કરવામાં આવી છે. કચ્છ કલેકટરે જણાવ્યું છે કે રાજ્ય…

“પાડા કરતા ઓછી કિંમતમાં વેંચાયા પ્રદ્યુમનસિંહ” ના સૂત્રોચ્ચાર સાથે અબડાસામાં કોંગ્રેસનો…

અબડાસા : રાજયસભાની ચૂંટણી પહેલા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામું આપી દેતા રાજયસભામાં કોંગ્રેસના એક ઉમેદવાર માટે મુશકેલી ઉભી કરી દીધી છે. આ મુદે આજે અબડાસા તાલુકા કોંગ્રેસ તેમજ અબડાસા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન…

કોરોના વાયરસ : કચ્છની કોમી એકતાના પ્રતિક હાજીપીર બાબાનો મેળો હાલ પુરતો મુલત્વી

ભુજ : રણકાંધીએ આવેલ કચ્છની કોમી એકતાના પ્રતિક હાજીપીરની દરગાહ પર દર વર્ષે ચૈત્ર મહિનામાં મેળો યોજવામાં આવે છે. આ મેળામાં કચ્છ, ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાંથી શ્રધ્ધાળુઓ પગ પાળા તેમજ વાહનો દ્વારા હાજરી આપતા હોય છે. આ મેળાને હાલ પુરતો…

“બધાં જ ધારાસભ્યો ધંધો કરવા બેઠા છે…” પી.એમ.જાડેજાનું જૂનું વાક્ય અબડાસાની પ્રજાએ…

રાજનીતિમાં એન્ટ્રી કરનાર વ્યક્તિ આમતો પ્રજાની સેવા કરવા રાજનીતિમાં પ્રવેશ કર્યો હોવાનો રાગ અલાપે છે પણ હકીકતમાં સેવાભાવ હાલની રાજનીતિમાં રહ્યો નથી. હાલમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામું આપ્યું છે.…

કોરોના વાયરસ સામે તકેદારી માટે બે અઠવાડીયા સુધી રાજયની શાળા-કોલેજો બંદ

ભુજ : મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી ને રાજ્યમાં આરોગ્ય લક્ષી સ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્ય સચિવ અનિલ મૂકિમ અને આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિ એ આ બેઠક ની વિગતો આપતા જણાવ્યુ કે…

અબડાસા સહિત કોંગ્રેસના પાંચ ધારાસભ્યોના રાજીનામાની ચર્ચાથી કચ્છ સહિત ગુજરાતમાં રાજકીય ઉથલ-પાથલના…

ભુજ : 2017 વિધાનસભા ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા થયેલ રાજ્યસભાની ચુંટણી દરમ્યાન અનેક ધારાસભ્યોએ રાજીનામા આપી ભાજપમાં જોડાઇ રાજકીય ઉઠા-પઠક સર્જી હતી. આ પ્રકારની પરિસ્થિતીનું પૂનરાવર્તન 2020 રાજયસભાની ચૂંટણીમાં થાય તેવા સમાચાર જાણવા મળી રહ્યા…

મુન્દ્રાના ભરૂડિયામાં પવનચક્કીના વીજ થાંભલામાં ફસાઈ જતા ઢેલનું મૃત્યુ : રાષ્ટ્રીય પક્ષી વધનો ગુનો…

મુન્દ્રા : તાલુકાના ભરૂડીયા ગામની સીમામાં આવેલ પવનચક્કીના વીજ થાંભલામાં ફસાઇ જતા ઢેલનું મૃત્યુ થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આજે સવારે હટડી ગામના જાગૃત નાગરિક વવાર તરફ જઈ રહ્યા હતા ત્યારે પવનચક્કી દ્વારા ઉભી કરવામાં આવેલ રીન્યુ પાવર…

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ના સ્વાગત માટે AMC એ લગાડેલ હોર્ડીંગ્સમાં અમદાવાદનો સ્પેલિંગ ખોટો : MCC

અમદાવાદ : 24 તારીખે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ ખાતે આવી રહ્યા છે. જેના સ્વાગત માટે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન (AMC) દ્વારા સમગ્ર શહેરમાં હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા છે. આ બેનરોમાં હિન્દી અને અંગ્રેજી ભાષામાં લખાયેલ…