એન્ડ્રોઇડ ફોન એજયુકેશનથી કચ્છની ૧૭૦૦ પ્રાથમિક શાળાના બાળકો મેળવે છે ઓનલાઇન શિક્ષણ

ભુજ : વૈશ્વિક મહામારી કોવીડ-૧૯ કોરોના વાયરસના ફેલાવાથી સલામતી અને સાવચેતીના પગલારૂપે કોરોના સંક્રમણને અટકાવવા લોકડાઉન દરમ્યાન કેન્દ્ર અને રાજય સરકારને શાળાકીય શૈક્ષણિક પ્રવૃતિઓ પર પણ પ્રતિબંધ લગાવવાની ફરજ પડી છે. સામાજિક અંતર અને…

કચ્છ માં બે નવા પોઝિટીવ કેસ : લખપત તાલુકાના કોટડા મઢ ના 62 વર્ષીય વૃદ્ધ તથા ભુજના 27 વર્ષીય યુવકનો…

ભુજ : આજે એક જ દિવસમાં કચ્છ માટે સારા અને માઠા બંને સમાચારો મળ્યા છે. એક તરફ કચ્છની પ્રથમ કોરોના દર્દી લખપત તાલુકાના આશાલડી ગામની મહિલાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. તો બીજી તરફ કચ્છમાં નવા બે કેસો નોંધાયા છે. કચ્છમાં હમણા સુધી કોરોના…

કચ્છની પ્રથમ કોરોના દર્દી, લખપતની મહિલાનો કોરોના રિપોર્ટ ફરી એકવાર નેગેટીવ

ભુજ : કચ્છમાં સૌ પ્રથમ કોરોના વાયરસની પોઝિટીવ દર્દી લખપત તાલુકાના આશાલડી ગામની મહિલાનો રિપોર્ટ ફરી એક વાર નેગેટીવ આવતા સમગ્ર કચ્છ માટે ખૂબજ રાહત ભર્યા સમાચાર છે. લખપત તાલુકાના આશાલડી ગામની મહિલા જે મક્કા-મદિનાની પવિત્ર યાત્રા કરી સાઉદી…

“ચિરંજીવી યોજના” અને “બાળશખા યોજના” કચ્છની 80% હોસ્પિટલોમાં બંધ

ભુજ : સકરકાર દ્વારા નવજાત બાળકો માટે બાળશખા યોજના તેમજ ગર્ભવતી મહિલાઓ માટે ચિરંજીવી યોજના અમલમાં છે. બાળશખા યોજના અંતર્ગત નવજાત બાળકોને એન.એસ. આઇ. યુ. માં પેટીમાં રાખવાની વ્યવસ્થા હોય છે. તેમજ ચિરંજીવી યોજના હેઠળ પ્રાઇવેટ હોસ્પિટલમાં…

માધાપરના મહિલા પોઝિટીવ દર્દીના રીપોર્ટ સહિત 30 રીપોર્ટ નેગેટીવ

ભુજ : તાલુકાના માધાપર ગામે એક 62 વર્ષીય વૃદ્ધને ગત પાંચ માર્ચે કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યાર બાદ તે દર્દીના સીધા સંપર્કમાં આવેલા સબંધિઓના રીપોર્ટ કરાવતા, તેમનો પત્ની અને પુત્રવધૂનો રીપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો. જો કે એક સપ્તાહ…

પ્રાઇવેટ મેડીકલ પ્રેક્ટીશનર્સ એસોસિયેશન કચ્છ યુનિટ, કોરોના જંગમાં સહભાગી બનવા તૈયાર

ભુજ : ધ પ્રાઇવેટ મેડીકલ પ્રેક્ટીશનર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના કચ્છ યુનિટ દ્વારા કોરોના વાયરસ ( કોવીડ-19) મહામારી સામે લડતમાં કચ્છ જિલ્લામાં તંત્રને મદદરૂપ થવા તૈયારી બતાવી છે. કલેકટર કચ્છને પત્ર લખી સંસ્થા પ્રમુખ હબીબશા સૈયદે આ મુદે જાણ કરી…

આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ ૩જી મે ૨૦૨૦ સુધી કચ્છમાં બંધ રહેશે

ભુજ : રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.૧૩-૩-૨૦૨૦ના જાહેરનામાથી ધ ગુજરાત એપીડેમીક ડિસીઝ કોવીડ-૧૯ રેગ્યુલેશન ૨૦૨૦ જાહેર કરેલ છે તેમજ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે ૨૫-૩-૨૦૨૦થી ૨૧ દિવસ સુધી લોકડાઉન જાહેર કરેલ. જેના અનુસંધાને…

કચ્છમાં કોરોના વાયરસથી પ્રથમ મોત : માધાપરના 62 વર્ષીય દર્દીનો મૃત્યુ

ભુજ : કચ્છમાં કોરોના વાયરસના અત્યાર સુધી 4 પોઝિટિવ દર્દીઓ નોંધાયેલા છે. જેમાં માધાપરના 62 વર્ષીય વૃદ્ધ તેમના પત્ની અને તેમની પુત્રવધૂ અને એક લખપત તાલુકાના આશાલડી ગામની મહિલાનો સમાવેશ થાય છે. આ પૈકી માધાપર ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા 62…

કચ્છના મહાન સાહિત્યકાર માધવ જોશી “અશ્ક” નું નિધન

ભુજ : કચ્છના મહાન સાહિત્યકાર, કોમી એકતાના પ્રખર હિમાયતી, કચ્છના ગાંધી એવા માધવ જોશી "અશ્ક" આપણા વચ્ચે નથી રહયા, જે કચ્છી સાહિત્ય જગત માટે ખૂબ જ આઘાતજનક સમાચાર છે. તેઓનું 93 વર્ષની વયે નિધન થયું છે. માધવ જોશી ‘અશ્ક’નો જન્મ અખંડ ભારતના…

લખપતની કોરોના ગ્રસ્ત મહિલાનો રીપોર્ટ નેગેટિવ : અન્ય તમામ રીપોર્ટ પણ નેગેટીવ

ભુજ : કોરોનાના કહેર વચ્ચે કચ્છ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. કચ્છમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ જે નોંધાયો હતો તે લખપતની મહિલા કોરોના સામેની જંગ જીતી સ્વસ્થ થઇ છે . તેમજ ગઇ કાલે આરોગ્ય તંત્ર દ્વારા લીધેલા અન્ય 16 જેટલા રીપોર્ટ પણ નેગેટીવ…