કચ્છની પ્રથમ કોરોના દર્દી લખપત તાલુકાના આશાલડી ગામની મહિલા આખરે કોરોના મુકત થઇ

ભુજ : કોરોના મહામારીમાં કચ્છમાં પ્રથમ પોઝિટિવ કેસ તરિકે નોંધાયેલ લખપત તાલુકાના આશાલડી ગામની મહિલાના સતત બે રિપોર્ટ નેગેટીવ આવતા આખરે કોરોના સામેની જંગ આ મહિલા જીતી ચુકી છે. સાઉદી અરબ મકકા-મદિના થી ઉમરાહની પવિત્ર યાત્રા કરી પરત ફરેલ લખપત…

સોશ્યલ મીડિયામાં કોમી વૈમનસ્ય ફેલાવવા બદલ ગાંધીધામમાં FIR

ગાંધીધામ : ફેસબુક આઇડીના માધ્યમથી હિન્દુ-મુસ્લિમ વચ્ચે કોમી વૈમનસ્ય ફેલાય તેવી આપતી જનક ટીપ્પણી કરવા બદલ ગાંધીધામ પોલીસ દ્વારા એક શખ્શ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ ગાંધીધામમાં રહેતા અશ્વિન કટારમલ નામના વ્યક્તિએ…

કોરોનાને હરાવવા ભુજ શહેરના પ્રસિધ્ધ વિસ્તારોમાં ચિત્રો દ્વારા જનજાગૃતિ

ભુજ : નાના બાળકોને પણ સચિત્ર પુસ્તકો વધુ ગમે છે. માત્ર લખાણવાળા પુસ્તકો, વર્તમાનપત્રો કે લંખાણો જો સચિત્ર હોય તો તે વધુ રૂચિ જગાડે છે. ચિત્રો માનસ પર વધુ અને લાંબી છાપ છોડી જાય છે. આંખ અને મગજને ચિત્ર જલ્દી યાદ રહી જાય છે અને જો તે સતત બે…

સમગ્ર કચ્છ સાથે માધાપરમાં પણ ખોલી શકાશે દૂકાનો : આખું માધાપર કંટેઇનમેંટ ઝોન નથી

ભુજ : ભારત સરકારના ગૃહ મંત્રાલયે દૂકાન દારોને કોઈ પણ મંજુરી વગર પોતાની દૂકાનો ચાલુ કરવા શુક્રવારે રાત્રે નિર્ણય લેવાયો હતો. જે સંદર્ભે ગઇ કાલે રાજ્ય સરકારે પણ આ બાબતે નિર્ણય લિધો છે. જે અંતર્ગત કલેકટર કચ્છ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં…

અંજાર શહેરમાં આવેલ ફેકટરી માંથી ઉડતી રજના કારણે આસપાસના રહેવાસીઓના આરોગ્યને ખતરો

ગાંધીધામ : અંજાર શહેર મા ભાટિયા જીનીંગ પ્રેસ નામની કપાસ ની ફેકટરી જે અંજાર શહેર ના નગરપાલિકા ના બગીચા ની સામે તાલુકા પંચાયત ઓફીસ ની બાજુમાં આવેલ છે. આ ફેકટરીમાં ગુવાર પીસવાનુ કામ ચાલુ છે, જેમાંથી ઉડતી રજના કારણે લોકોને થઇ રહેલ હાલાકી મુદે…

પવિત્ર રમઝાન માસમાં કોરોનાનો નાશ થાય એવી માં આશાપુરા પાસે પ્રાર્થના : મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા

ભુજ : કોરોના મહામારી વચ્ચે કચ્છ મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા દ્વારા લોકડાઉનની અમલવારી કરવા પ્રજાને અપીલ કરી છે. કુંવરશ્રી ઇન્દ્રજીતસિંહ જાડેજા દ્વારા મહારાવશ્રી વતી પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે. જેમાં વૈશ્વીક મહામારીને લઇને આપણા દેશના…

કચ્છમાં નિવૃત્ત શિક્ષકોએ બે લાખ થી વધારે રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપી

ભુજ : શિક્ષક કભી સાધારણ નહી હોતા. સર્જન ઔર પ્રલય દોનો ઉસકી ગોદમેં પલતે હૈ ચાણકયની આ ઉકતિને સાર્થક કરી છે કોરોના પીડિતો માટે પોતાના પેન્શનની અમૂલ્ય મૂડી આપનારા ત્રણ શિક્ષકોએ !! કોરોના ના રોગની મહામારી સામેની લડતમાં એન.જી.ઓ.થી માંડી ઘણા…

રમજાન માસમાં ઘરે રહીને તમામ ઇબાદતો કરવા મુફતીએ કચ્છની અપીલ

ભુજ : આગામિ 25 તારીખથી ઇસ્લામ ધર્મ માટે પવિત્ર એવો રમજાન માસ શરૂ થવા જઇ રહ્યો છે. આ માસમાં કચ્છના મુસ્લિમ સમાજ દ્વારા લોક ડાઉન અને કોરોનાની મહામારીને ધ્યાને લઇ તમામ ઇબાદતો ઘરે બેસીને કરવાની અપીલ મુફ્તીએ કચ્છ હાજી અહેમદશા બાવા તરફથી તેમના…

માધાપરના વૃદ્ધ મહિલા કોરોના સામેનો જંગ જીત્યા : લખપતની મહિલા દર્દીનો રિપોર્ટ ફરિ પોઝિટીવ

ભુજ : કોરોના વાયરસના કચ્છમાં 6 પોઝિટિવ કેસો નોંધાઇ ચૂક્યા છે. જેમાં એક માધાપરના એક વૃદ્ધનો મૃત્યુ થયો છે. આજે માધાપરના મૃતકના પત્નીનો સતત બીજો રિપોર્ટ નેગેટિવ આવતા તેઓ કોરોના સામેનો જંગ જીતી ચુક્યા છે. સંભવત આજે તેઓને હોસ્પિટલમાંથી…

ભુજમાં પોલીસ દ્વારા ડિટેઇન કરેલા 20 થી 25 લોકોને એક ગાડીમાં લઇ જવાથી, જાહેરનામાની કલમોનો ભંગ થતો…

ભુજ : શહેરમાં લોક ડાઉન અમલવારી કરાવવા પોલીસ દ્વારા ઘરની બહાર ફરતા લોકોને ડિટેઇન કરી એક જ ગાડીમાં 20-25 લોકોને લઇ જઇ, સોશિયલ ડિસ્ટન્સીંગની જાળવણી ન થતી હોવાનો આક્ષેપ ભુજ નગરપાલિકાના વિપક્ષીનેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ કર્યો છે. કલેક્ટરને…