21 પોઝિટીવ કેસોની વિગતોમાં ભુલ હોવાની ગડમથલ બાદ તંત્રએ મોડીરાત્રે યાદી જાહેર કરી

ભુજ : ગઇ કાલે કચ્છમાં એક દિવસમાં 21 કોરોના વાયરસ પોઝિટીવ કેસ આવતા કચ્છમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. આ પોઝિટીવ કેસોની વિગતોની જાહેર કરેલ યાદીમાં ગડબડ હોવાનું તંત્રને ધ્યાન દોરાતા, આ યાદી જી.કે. માંથી વહેતી થઇ હોવાનું તંત્રએ સ્વિકાર્યું…

કચ્છમાં કોરોનાનો કહેર : એક સાથે 14 પોઝિટીવ કેસ નોંધાયા

ભુજ : કચ્છમાં જિલ્લા તેમજ રાજ્ય બહારથી આવતા લોકોના આવવાથી જે દહેશત વ્યકત કરાઇ રહી હતી, તે સાચી ઠરી રહી હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. આજે ફરિ એક જ દિવસમાં એક સાથે 14 કોરોના વાયરસના કેસ કચ્છમાં નોંધાયા છે. જિલ્લા પંચાયત દ્વારા જાહેર કરેલ…

મુંબઈ થી આવેલા બુઢારમોરાના યુવાનના સંપર્કમાં આવેલ 5 સહિત કચ્છમાં એક સાથે 6 કોરોના પોઝિટીવ કેસ

ભુજ : રવિવારે મુંબઈ થી અંજાર તાલુકાના બુઢારમોરા ગામે આવેલ 30 વર્ષીય યુવકનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા કચ્છમાં ચિંતાનુ મોજું ફરી વળ્યું હતું. આજે આ યુવાનના સંપર્કમાં આવેલ 6 જેટલા લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા કચ્છની ચિંતામાં વધારો થયો…

મુંબઈ થી આવેલ અંજાર તાલુકાના બુઢારમોરાનો યુવાન કોરોના પોઝિટીવ

ભુજ : મુંબઈ થી કચ્છ આવેલા અંજારના બુઢારમોરા ગામના યુવાનનો કોરીના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે કચ્છમાં મુંબઈ થી આવેલા વ્યક્તિઓમાં આ ત્રીજો પોઝિટીવ કેસ આવ્યો છે. કચ્છમાં મુંબઈ થી વતન મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. આજે અંજાર તાલુકાના…

કચ્છ માંથી ગઇ કાલે મોકલેલ 63 સેમ્પલના રિપોર્ટ નેગેટીવ : મુંબઈ થી મુન્દ્રા આવેલ ક્રુમેમ્બરનો પ્રથમ…

ભુજ : ગઇ કાલે કચ્છ માંથી આરોગ્ય વિભાગ દ્વારા 63 જેટલા સેમ્પલ લેબમાં ટેસ્ટીંગ માટે મોકલાયા હતા. આ તમામ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. જેમાં મુંબઈ થી મુન્દ્રા આવેલ ક્રૂમેમ્બરના રિપોર્ટ નો પણ સમાવેશ છે. ગઇ કાલે આરોગ્ય વિભાગ દ્વારા કચ્છ…

કચ્છ જિલ્લાના માધાપર ખાતે જૈન અને દરજી સમાજ સાથે મુખ્યમંત્રીનો લાઇવ વિડીયો સંવાદ

ભુજ : આજરોજ માધાપર ‘‘તેરા તુજકો અર્પણ ગૌ સેવા અભિયાન’’ ખાતે માધાપરના વિનામૂલ્યે માસ્ક બનાવતા જૈન અને દરજી સમાજ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડીયો કોન્ફરન્સ કરી તેમને બિરદાવીને ધન્યવાદ આપ્યા હતા. વૈશ્વિક મહામારી કોરોના વાયરસ કોવીડ-૧૯ના…

ગઇ કાલે મોકલેલ 11 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ : ભુજ મિલીટરી સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોરોના…

ભુજ : આરોગ્ય વિભાગ દ્વારા ગઇ કાલે મોકલેલ તમામ 11 સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. આ પૈકી એક શંકાસ્પદ દર્દીનું રિપોર્ટ આવ્યા પહેલા જ મોત નીપજતા આરોગ્ય તંત્રની ચિંતાઓ વધી હતી. જો કે આ દર્દીના મૃત્યુના ટુંકા સમયમાં જ રિપોર્ટ નેગેટિવ આવતા…

પાણીની સમસ્યા મુદે હાઇકોર્ટના ઓર્ડરનો અનાદર થશે, તો પાણી પૂરવઠા બોર્ડ વિરૂદ્ધ કન્ટેમ્પટ ઓફ કોર્ટની…

ભુજ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પૂર્વ ઉપપ્રમુખ આદમ ચાકીએ કચ્છમાં પીવાના પાણીની સમસ્યા મુદે વર્ષ 2019 માં પી.આઇ.એલ કરી હતી. આ પી.આઇ.એલના હૂકમની અમલવારી માટે ફરી પત્ર લખી પાણી પૂરવઠા બોર્ડને જાણ કરેલ છે. જો અમલવારી નહીં થાય કન્ટમ્પટ ઓફ કોર્ટની…

ભુજના કોરોના ગ્રસ્ત યુવાનનો સતત બીજો રિપોર્ટ નેગેટિવ : 40 દિવસે કોરોના મુક્ત કચ્છ

ભુજ : જિલ્લામાં 21 માર્ચે પ્રથમ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા બાદ સમયાંતરે 6 જેટલા પોઝિટીવ કેસ નોંધાયા હતા. જેમાં માધાપરના સોની પરિવારના 62 વર્ષીય મૃતક સિવાય તમામ પાંચ દર્દી સાજા થઇ જતાં કચ્છ કોરોના મુક્ત બન્યું છે. જિલ્લામાં પ્રથમ કેસ 21…

પ્રથમ દર્દી કોરોના મુક્ત થતા CM રૂપાણીએ કચ્છીમાં પુછ્યા હાલચાલ : કલેક્ટરે કહ્યું, કચ્છની પ્રજા…

ભુજ : કચ્છમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ 21 માર્ચના લખપત તાલુકાના આશાલડી ગામની મહિલાનો નોંધાયો હતો. કચ્છના આ પ્રથમ કેસની 39 દિવસ બાદ રિકવરી આવી જતા આજે આ મહિલાને હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવી છે. આજે આ મહિલાનો સતત બીજો રિપોર્ટ નેગેટિવ…