ભાજપ પ્રદેશ પ્રમુખે નખત્રાણા કાર્યકરોને સંબોધી, પ્રદ્યુમનસિંહ જાડેજાને વધુમાં વધુ મતોની સરસાઇથી…

ભુજ : ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ આજે કચ્છમાં નખત્રાણા મુલાકાત લીધી હતી. કાર્યકરોને મળી અને પતોનો વકતવ્ય આપ્યું હતું. યુવા ભાજપના કાર્યકરોએ કચ્છમાં જેની ખેતી થાય છે તેવા ડ્રેગન ફ્રૂડથી તેમનું વજન કર્યું હતું. ત્યાર બાદ નખત્રાણાના…

નેત્રા ગામે પશુ દવાખાનું 11 માસથી ડોકટર વિહોણો : માલધારીઓને પડે છે નલિયા, નખત્રાણા સુધી ધરમના ધક્કા

નખત્રાણા : તાલુકાના નેત્રા ગામે છેલ્લા લાંબા સમયથી પશુ દવાખાનામાં ડોકટરની જગ્યા ખાલી હોતા પશુઓની સારવાર માટે માલિકોને નખત્રાણા કે નલીયા સુધી લાંબા થવું પડે છે, અહીંના પશુ દવાખાનામાં છેલ્લા ૧૧ મહીનાથી ડોકટર ન હોવાથી પશુઓની સારવાર માટે…

વિજય રૂપાણી અહીં આવ્યા એનો મતલબ અબડાસા સીટ કોંગ્રેસ વધુમાં વધુ મતથી જીતશે : હાર્દિક પટેલ

ભુજ : આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને આંદોલન કારી યુવા નેતા હાર્દિક પટેલ કચ્છ મુલાકાતે છે. તેઓ સવારથી અબડાસા વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શાંતીલાલ સેંઘાણીનું ચૂંટણી પ્રચાર કર્યો હતો. ત્યાર બાદ નખત્રાણા…

બહુજન મુક્તી પાર્ટીના ઉમેદવારે સ્વ. દેવજીભાઇ મહેશ્વરીની સમાધી પરથી ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો

ભુજ : અબડાસા ચૂંટણી પ્રચાર વેગવંતુ બન્યુ છે. આજે ગુજરાતના મુખ્યમંત્રીને વિજય રૂપાણીએ નલિયામાં સભા કરી હતી. હાર્દિક પટેલની નખત્રાણા સભા છે. તે વચ્ચે બહુજન મુક્તી પાર્ટીના ઉમેદવાર યાકુબ મુતવાએ રાપર ખાતે જેમની હત્યા કરવામાં આવી તેવા દલિત…

પ્રદ્યુમનસિંહ ભાજપના જ હતા અને પોતાના ઘરે પાછા ફર્યા : CM રૂપાણી

ભુજ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે નલિયા જંગલેશ્વર મેદાન ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આગેવાનોની ઉપસ્થિતિમાં ચૂટણી પ્રચારનું આરંભ કર્યું હતુ. નલિયાની જાહેરસભાને સંબોધી તેઓએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. નલિયા ખાતે સભામાં…

ગુજરાતના મુખ્યમંત્રીને પણ આજે “ઇભલા શેઠ” ખટક્યા, ફરી અબડાસાના રાજકારણમાં ઇભલા શેઠના…

ભુજ : આજે ગુજરાતના મુખ્યમંત્રીને વિજય રૂપાણીએ નલીયા જંગલેશ્વર મેદાન ખાતેથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. નલિયા ચૂંટણી સભામાં પોતાના પ્રવચનમાં લોકસભા ચૂંટણીમાં જીતુ વાઘાણી જેમ મુખ્યમંત્રીને રૂપાણીએ પણ ઇભલા શેઠનું નામ લઇ નિવેદન કર્યું…

ફેફસા ૮૦% કામ કરતા બંધ થવા છતાં કોરોનાગ્રસ્ત દર્દી ૭૨ વર્ષીય ચંદુબા જાડેજાને મળ્યું જીવનદાન

ભુજ : "હર રોજ ગિરકર ભી મુક્કમલ ખડે હૈ, એ ઝીંદગી દેખ મેરે હૌસલે તુજસે ભી બડે હૈ..." આ ઉક્તિને સાચા પાડતા કોરોનાના ગંભીર દર્દીઓની હિંમત અને કોરોના વોરિયર્સ ડોક્ટર્સ જયારે જોશ સાથે તેમની તમામ શક્તિ કામે લગાડી દે છે ત્યારે કોરોના પણ હાંફી જાય…

મતદારો પક્ષ પલ્ટુઓને જાકારો આપશે : અબડાસા સહિત આઠેય બેઠક કોંગ્રેસ જીતશે : ડૉ. મનિષ દોશી

માધાપર : ભુજ તાલુકાના માધાપર ગામે આવેલ ફર્ન હોટેલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશી દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. અબડાસા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે યોજાયેલ આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ…

બંને પાર્ટીની નીતિઓ વિરૂદ્ધ અબડાસા ચૂંટણીમાં અપક્ષમાં ઝંપલાવનાર ઇબ્રાહિમ હાલેપોત્રાએ પ્રચાર શરૂ…

ભુજ : અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીનો પ્રચાર જોર સોરથી શરૂ થયું છે. તમામ પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારો પોત-પોતાના મુદા લઇ ચૂંટણી જંગમાં ઉતર્યા છે. આજે અપક્ષ ઉમેદવાર ઇબ્રાહીમ હાલેપોત્રાએ પણ પોતાના પ્રચારની શરૂઆત કરી છે. ઇબ્રાહિમ હાલેપોત્રાએ…

અબડાસા વિધાનસભા જંગ 10 ઉમેદવાર વચ્ચે ખેલાશે : અપક્ષો કોંગ્રેસ ઉમદવારની ગણિત બગાડશે ?

ભુજ : અબડાસા વિધાનસભા બેઠક પર ભરાયેલા ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની આજે છેલ્લી તારીખ હતી. ફોર્મ ચકાસણી બાદ 19 ઉમેદવારી ફોર્મ માન્ય રહ્યા હતા. જે પૈકી 9 જણાએ ફોર્મ પરત ખેંચતા હવે 10 ઉમેદવારો વિધાનસભા જંગમાં મેદાને છે. જેમાં ભાજપ તરફથી…