અંજારમાં ઇ-સ્ટેમ્પ કેન્દ્રો દ્વારા વધારાના રૂપિયા લેવાતા હોવાની રાવ

અંજાર : ઇ-સ્ટેમ્પ પર વધારાના રૂપિયા લેવાતા હોવાના આક્ષેપ સાથે આજે પૂર્વ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચ્છ તથા નાયબ કલેકટર અંજારને સંબોધી આવેદન પત્ર આપ્યુ છે. આવેદનમાં જણાવ્યા મુજબ અંજારમાં 12 જેટલા ઇ-સ્ટેમ્પ કેન્દ્રો કાર્યરત…

અબડાસા મે “યે ક્યા હો રહા હૈ” : એક અપક્ષ 3 વાગે તો બીજો અપક્ષ 4 વાગે જાહેર કરે છે કે મે…

ભુજ : અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચારની છેલ્લી ઘડીઓ ચાલી રહી છે. આ છેલ્લી ઘડીઓમાં રાજકીય દાવપેચ તેજ થયા છે. આજે બંન્ને મુસ્લિમ અપક્ષોના ટેકાની વાતો વહેતી થઇ છે. અબડાસા વિધાનસભા બેઠક પર અપક્ષ ઉભેલા ઇબ્રાહિમ હાલેપોત્રાએ અન્ય અપક્ષને…

નેત્રાના ગ્રામજનોની લડત સામે તંત્ર ઝુક્યુ : રવાપરના તબીબને નેત્રા મોકલવા નિર્ણય

નખત્રાણા : તાલુકાના નેત્રા ગામે દવાખાનામાં ડૉકટર અને સટાફની ઘટ તથા પશુ ડોકટર પણ ન હોતા ગ્રામજનો દ્વારા લડત ચલાવવામાં આવી હતી. આ લડતમાં અંતે ગ્રામજનો સામે તંત્રએ ઝુકવું પડયું છે. ઘણા સમયથી પશુ ડોકટર અને MBBS ડોક્ટરની જગ્યા ખાલી હોવાની…

અહેમદ પટેલને હરાવવા “સોપારી” લેનાર ભાજપની બી ટીમ બની કરે છે અપક્ષનો પ્રચાર : આમિત ચાવડા

નખત્રાણા : આજે અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચાર માટે ગુજરાત પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા કચ્છમાં આવ્યા છે. રાત્રે નખત્રાણામાં સભા યોજાઇ હતી. સભાની શરૂઆતમાં રાજેશ આહિરે સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યાર બાદ ઉપસ્થિત…

“પક્ષ પલ્ટો કરી આવનારને પ્રજા માફ નથી કરતી” : પેટા ચૂંટણીના ભાજપના કો-ઓર્ડીનેટર શંકર…

ભુજ : ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીનું પ્રચાર હવે અંતિમ ચરણમાં છે. આઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં સોશ્યલ મીડિયા પ્રચાર માટે મોટું માધ્યમ બન્યું છે. સોશ્યલ મીડિયા પર પક્ષ પલ્ટા મુદે નેતાઓના ભાષણના વિડીયો અને અનેક પોસ્ટરો પણ ખૂબજ વાયરલ થયાં છે. આવી…

નેત્રા આરોગ્ય કેન્દ્ર અને પશુ દવાખાનાને તાળા બંધી, ગામનું ATM પણ બંધ : ઉકેલ ન આવે તો ચૂંટણીનો…

નખત્રાણા : તાલુકાના નેત્રા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ઘણા સમયથી ડોકટર તથા સ્ટાફની જગ્યા ખાલી હોતા ગ્રામજનો દ્રારા આજે તાળાબંધી કરવામાં આવી હતી તથા પશુ દવાખાનામાં પણ ડોકટરની જગ્યા ખાલી હોતા તાળુ મારી દેવામાં આવ્યો છે.…

પેટા ચૂંટણી ભાજપના પાપ અને કોંગ્રેસની નબળાઇના કારણે આવી : અબડાસા અપક્ષ ઉમેદવારના સમર્થનમાં…

નલિયા : આજે જંગલેશ્વર મેદાન નલિયા ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી લડતા અપક્ષ ઉમેદવાર હનીફ પડેયારના સમર્થનમાં સભા સંબોધી હતી. કાર્યક્રમની શરૂઆતમાં શંકરસિંહ વાઘેલા તથા સ્ટેજ ઉપર ઉપસ્થિત મહેમાનોનું…

બહૂજન મુક્તિ પાર્ટી લકો વચ્ચે સંવિધાનની વાત લઇને કરી રહી છે અબડાસા મત વિસ્તારના ગામડે-ગામડે પ્રચાર

ભુજ : અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચારો હાલ ચાલુ છે. તમામ પાર્ટીઓ કોઈ જ્ઞતિ સમીકરણ તો કોઇ વિકાસની, તો કોઈક પ્રજા દ્રોહની વાત લઇ લોકો વચ્ચે પ્રચાર કરી રહી છે. તે વચ્ચે બહુજન મુક્તી પાર્ટીના ઉમેદવાર યાકુબ મુતવા બાબા સાહેબ આંબેડકરના…

અબડાસા રાજકીય ગરમાવો : કાલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ નલિયા, તો 30, 31 મીએ જીજ્ઞેશ મેવાણી ત્રણેય…

ભુજ : અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીનો પ્રચાર હવે અંતિમ દિવસોમાં છે. ત્યારે રાજકીય પક્ષની સભાઓ તેમજ અપક્ષની સભાઓ થઇ રહી છે. કોંગ્રેસ-ભાજપ નેતા કચ્છમાં સભા કરી તો હવે અપક્ષ ઉમેદવાર હનીફ પડેયારની સભાને સંબોધવા પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજા શક્તિ…

શિક્ષણ મંત્રીની GMDC કોલેજની સૈદ્ધાંતિક મંજુરીની જાહેરાત ચૂંટણી લક્ષી લોલીપોપ : દિપક ડાંગર

ભુજ : હાલ અબડાસા ચૂંટણી પ્રચાર પુરજોશમાં છે. નેતાઓ દ્વારા અનેક વાયદાઓ અને અનેક જાહેરાતો છે કરવામાં આવે છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની આવી જ એક GMDC કોલેજની જાહેરાત પર પ્રશ્નો ઉભા થયા છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા અને કચ્છ…