કથીત લવ જેહાદ મુદે મુસ્લિમો વિરૂદ્ધ ઝેર ઓકવા બદલ સાંસદ મનસુખ વસાવા પર FIR કરવા માંગ

અમદાવાદ : ભરૂચ ભાજપ સાંસદ મનસુખ વસાવા દ્વારા કથીત લવ જેહાદ મુદે પત્ર લખી વિવાદાસ્પદ ટીપ્પણી કરી, મુસ્લિમો વિરૂદ્ધ ઝેર ઓકવા બદલ માઇનોરીટી કો ઓર્ડિનેશન કમિટી (MCC) ગુજરાત દ્વારા DGP ગુજરાતને પત્ર લખી તેમના વિરૂદ્ધ FIR દાખલ કરવા માંગ કરાઇ છે.…

ગુજરાત સરકાર સમક્ષ લઘુમતિ આયોગ સ્થાપવા સહિતની 10 માંગો સાથે MCC દ્વારા આંતરરાષ્ટ્રીય લઘુમતિ દિવસ…

પાટણ : ૧૮ ડીસેમ્બર સમગ્ર વિશ્વમાં લઘુમતિ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. માઈનોરીટી કો-ઓર્ડીનેશન કમિટી (MCC) ગુજરાત દર વર્ષે આ દિવસની ઉજવણી કરે છે. ગુજરાતમાં લઘુમતીઓના વિકાસ અને રક્ષણ માટે સરકાર બંધારણીય માંગોને સાંભળે અને તેને પૂરી…

લાખોંદ ટોલનાકા તરફ જતા રોડ પર આવેલ સોસાયટીના મકાન માંથી રૂ. 83300 ના વિદેશી દારૂ સાથે એક આરોપી…

ભુજ : પધ્ધર પોલીસ દ્વારા આજે શેખપીરથી લાખોંદ ટોલનાકા તરફ જતા રોડ પર આવેલી સોસાયટીના મકાનમાં રેઇડ કરી વિદેશી દારૂ સાથે એક આરોપીને પકડી પાડ્યો છે. રેન્જ આઇ. જી. તથા પશ્ચિમ કચ્છ એસ.પી. ની દારૂની બદી નાબુદ કરવાની સૂચના મુજબ પધ્ધર પોલીસ…

પૂર્વ કચ્છ LCB એ ગાંધીધામ માંથી 28 લાખ રૂપીયાના દારૂ અને બીયર સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા

ગાંધીધામ : પૂર્વ કચ્છ LCB એ ગાંધીધામ માંથી 28,25,640 રૂપિયાના દારૂ અને બીયરના જથ્થા સાથે 2 આરોપીને પકડી સપાટો બોલાવ્યો છે. રેંજ આઇ.જી. અને પૂર્વ કચ્છ એસ.પી.ની સુચના મુજબ કરાઇ રહેલ પેટ્રોલીંગ દરમ્યાન પૂર્વ કચ્છ LCB સ્ટાફને ગાંધીધામ બી…

હાજીપીર રોડનું કામ ઝડપી પુર્ણ કરી, બાકી રહેલ 16 કી.મી. રોડ તત્કાલ મંજુર કરો : હનીફ પડેયાર

ભુજ : અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીમાં અપક્ષ તરિકે ચુંટણી લડી 26 હજાર જેટલા મતો મેળવનાર આખિલ કચ્છ મીયાણા ગરાસીયા સમાજના પ્રમુખ હનીફ પડેયાર દ્વારા હાજીપીર રોડ અંગે રજૂઆત કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગના મંત્રી નિતિન…

12800 રૂ. ના મુદામાલ સાથે જુગાર રમતા 6 ખેલીઓને પકડી પાડતી ભુજ બી ડીવીઝન પોલીસ

ભુજ : શહેરની બી ડીવીઝન પોલીસ દ્વારા 12800 રૂપિયાના મુદા માલ સાથે કેમ્પ વિસ્તારમાં આવેલ મકાનમાં જુગાર રમતા 6 ઈસમોની ધરપકડ કરી છે. બી ડીવીઝન પોલીસ સ્ટાફ રેન્જ આઇ. જી, પશ્ચિમ કચ્છ એસ.પી. તથા ભુજ વિભાગના ડી.વાય. એસ.પી ની સૂચનાથી અને બી…

નખત્રાણા તાલુકાની નાની ખોંભડી ગામે ખાનગી કંપનીના વિદ્યુત લાઇનમાં અથડાવાથી રાષ્ટ્રીય પક્ષી મોરનું…

નખત્રાણા : તાલુકાના નાની ખોંભડી ગામે ખાનગી કંપનીના વિદ્યુત ટ્રાન્સમીટરની લાઇન સાથે અથડાતા રાષ્ટ્રીય પક્ષી મોરનું મૃત્યુ થયું છે. જેને કારણે આગ લાગતા ઘાંસ અને મીઠી ઝાડી પણ બળી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મુદે નાયબ કલેકટર નખત્રાણાને રજૂઆત…

કચ્છ સરહદ પર કંપનીઓને આડેધડ જમીન આપવાથી રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન ઉભો થશે : કચ્છ આવતા ગૃહમંત્રીનો…

ભુજ : ભારતના ગૃહમંત્રી અમીત શાહ આગામી તારીખ 11 અને 12 ના કચ્છ જિલ્લાના સરહદી વિસ્તાર ખાવડા, ધોરડો સહિતના વિસ્તારોની સીમા સુરક્ષા સહિતના પ્રશ્ને રૂબરૂ મુલાકાતે આવવાના છે. ત્યારે કચ્છના છેવાડે આવેલ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર ખાનગી…

અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીની અદાવતમાં પત્રકારને જાનથી મારવાની ધમકી : ફરિયાદ દાખલ

નખત્રાણા : અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીમાં અન્ય પક્ષને સાથ આપવા મુદે આજે નખત્રાણા પત્રકારની ઓફીસે 7-8 જણાએ ધક-બુશટ કરી જાનથી મારવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. મળતી વિગતો મુજબ નવુભા સવાઇસિંહ સોઢા રહે. મણીનગર, નખત્રાણા જે ફ્રીલાનસ…

ચૂંટણી જીતવા વારંવાર “ઇભલા શેઠ” ને બદનામ કરનાર ભાજપ પક્ષના નેતાઓ પણ કરે છે દાણચોરી

ભુજ : લોકસભા ચૂંટણી અને હાલ વિધાનસભા પેટા ચૂંટણીમાં અબડાસાના સખી દાતા તરીકે ઓળખાતા હાજી અબ્દુલ્લાહ મંધરા ઉર્ફે ઇભલા શેઠ પર ભાજપ દ્વારા વિવાદિત નિવેદન કરાય છે, ખૂદ આ પક્ષના નેતા પણ દાણચોરી કરતા હોવાનો આક્ષેપ કચ્છ જિલ્લા પંચાયત વિપક્ષી નેતા…