૭૨ માં પ્રજાસત્તાક પર્વની ભુજ મધ્યે મંત્રી દિલીપકુમાર ઠાકુરની ઉપસ્થિતિમાં ઉજવણી : સાત પ્લાટુનની પરેડ…

ભુજ : જિલ્લા કક્ષાના ૭૨માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના વરદ્ હસ્તે રાષ્ટ્ર ધ્વજને સલામી અર્પીને કરવામાં આવી હતી. જિલ્લા મથક ભુજ ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આન બાન શાનપૂર્વક રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને વિવિધ…

રાજકીય કિન્નાખોરી અને અધિકારીઓની ભેદભાવ ભરી નિતીના કારણે બન્ની-પચ્છમ વિસ્તારના ગામોને થતી પાણીની…

ભુજ : હાઇકોર્ટના અહેવાલનો અમલ ન કરી, રાજકીય કિન્નાખોરી તેમજ અધિકારીઓની સાંઠગાંઠના કારણે સરહદી બન્ની-પચ્છમ વિસ્તારમાં પાણીની સમસ્યાનો નિકાલ ન આવવા મુદે આજે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. બન્ની પચ્છમ વિસ્તારની…

પોલીસે સાડાઉમાં આંખોથી અંધ દંપતિના ઘર પર હૂમલાની ફરિયાદ ન નોંધી, ઉલ્ટાનું અંધ વ્યક્તિને આરોપી…

ભુજ : કચ્છમાં રામ જન્મભૂમિ નિર્માણ નિધી એકત્ર કરવા નીકળેલ યથ યાત્રા દરમ્યાન મુન્દ્રા તાલુકાના સાડાઉ અને ગાંધીધામ તાલુકાના કિડાણામાં બંને કોમ વચ્ચે થયેલી બબાલ મુદે પોલીસ દ્વારા સામ-સામે ટોળા સામે અનેક FIR નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા…

નખત્રાણાના બેરૂ તથા દેશલપર ગુંતલીની સીમ માંથી પસાર થતી વીજલાઇનોથી ખૂડૂતોને નુકશાન અને મોરના મૃત્યુ :…

ભુજ : નખત્રાણાના બેરૂ ગામે પાવરગ્રીડ કંપની દ્વારા ગામ માથી પંચાયત કક્ષાએ જાણ કર્યા વગર વીજ લાઇન પસાર કરવા તેમજ દેશલપર ગુતલીની સીમમાં મોરના રહેણાંકને પવનચક્કીના વીજ પોલ અને વીજ વાયરથી મોટું નુકશાન થયા મુદે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વાર…

ભુજના ઢોરી ગામ સહિત તાલુકાના અન્ય કામોમાં ગેરરીતિ આચરનાર કચ્છ પંચાયત બાંધકામના ભ્રષ્ટ બાબુઓ વિરુદ્ધ…

ભુજ : તાલુકાના ઢોરી ગામે કચ્છ જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગ દ્વારા થઇ રહેલ રોડના કામોમાં મોટાપાયે ગેરરીતી અને હલકી ગુણવત્તા કામ ઉપરાંત ભુજ પેટા વિભાગ હસ્તકના અન્ય રોડના કામોમાં થયેલ ભ્રષ્ટાચાર ગેરરીતી,નબળા અને હલકી ગુણવતાવાળા કામો કરી લાખો…

કચ્છમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બંને મુખ્ય પક્ષો સામે ટકરાવવા ત્રીજો મોરચો સક્રિય

ભુજ : ગુજરાતમાં ટુંક સમયમાં સ્થાનિક સ્વરાજ એટલે કે તાલુકા-જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાવવાની છે. કચ્છની જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકાની ચૂંટણી આ સાથે થવાની છે. કચ્છમાં દર વખતે સ્થાનિક સ્વરાજની…

અંજાર દબળા સર્કલથી નાગલપર રોડ પર ભારે માલવાહક વાહનોના પ્રતિબંધનું જાહેરનામું ફક્ત કાગળ પર : ગ્રાઉન્ડ…

ભુજ : ગત જુલાઇ માસમાં કચ્છ કલેકટરે અંજાર દબળા સર્કલથી મોટી નાગલપર જતા માર્ગ પર ભારે માલવાહક વાહનોના પ્રતિબંધ માટે બહાર પડેલ જાહેરનામાની જમીની સ્તરે અમલવારી ન થતી હોવાની ફરિયાદ આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છના પૂર્વ અધ્યક્ષ રોશનઅલી સાંધાણીએ કરી…

કોંગ્રેસી અગ્રણીઓના રાજીનામા બાદ નખત્રાણા તાલુકા પંચાયત વિપક્ષના પૂર્વ ઉપનેતા સસ્પેન્ડ : અબડાસા…

ભુજ : ગઇ કાલે અબડાસા અને લખપત તાલુકાના કોંગ્રેસી અગ્રણીઓએ રાજીનામું આપ્યુ હતુ. ત્યારે આજે કોંગ્રેસ પાર્ટી એક્શન મોડમાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે નખત્રાણા તાલુકા પંચાયતના કોંગ્રેસના પૂર્વ સભ્ય, વિપક્ષના પૂર્વ ઉપનેતા…

કોંગ્રેસ અબડાસા હાર માટે દોષનો ટોપલો ફક્ત લઘુમતિ સમાજ પર ઢોળી રહી હોવાના ખેદ સાથે અબડાસા કોંગ્રેસી…

ભુજ : અબડાસા વિધાનસભા વિસ્તારના લખપત તેમજ અબડાસા તાલુકા પ્રમુખ સહિત અનેક રાજીનામા આપાયા હોવાનું જાણવા મળ્યું છે. કચ્છના કોંગ્રેસમાં ફરી એક વખત નારાજગી સામે આવી છે. અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીમાં હાર થતા કોંગ્રેસ પાર્ટી દોષનો ટોપલો ફક્ત…

નેશનલ હાઇવે ઓથોરિટીની ગાંધીધામ સ્થિત ઓફીસ પાલનપુર ખસેડવા તજવીજ : કચ્છના MP અને તમામ MLA કચ્છ હિતમાં…

ભુજ : નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ગાંધીધામ સ્થિત ઓફીસ પાલનપુર ખસેડવા તજવીજ હાથ ધરાઇ છે. જે નિર્ણયને રોકવા કોંગ્રેસી આગેવાન અને કચ્છ જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી કે હુંબલે રજૂઆત કરી છે. વી. કે. હુંબલે નિતીન ગડકરી તથા સાંસદ કચ્છ અને…