મુફતીએ કચ્છના પુત્રની દફન વિધી માટે આવતા પરિવારના સભ્યો સાથે ગેરવર્તન કરી મોતનો મલાજો ન જાળવનાર…

ભુજ : મુસ્લિમ સમાજના સન્માનીય ધર્મગુરુ મુફતીએ કચ્છ સૈયદ હાજી અહેમદશા બાવા ના મોટા પુત્રનું અનવરશા સૈયદનું આજે અવસાન થયું છે. સમગ્ર કચ્છ મુસ્લિમ સમાજ સહિત કચ્છના અન્ય સમાજોમાં પણ સન્માનીય એવા મુફતીએ કચ્છના પુત્રના અવસાનથી સમગ્ર કચ્છમાં ગહેરા…

મુખ્યમંત્રી કોરોના મુદે કચ્છ આવ્યા, પણ તેમના આગમન પહેલા આ મુદે રજૂઆત કરવા ઇચ્છતા પ્રદેશ કોંગ્રેસ…

ભુજ : સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીએ ભયાનક રૂપ ધારણ કર્યું છે. તો કચ્છમાં પણ કોરોના બેકાબુ બન્યુ છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કોરોના મુદે સમીક્ષા કરવા કચ્છમાં આવ્યા છે. આ મુદે પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક મારા દ્વારા…

એટ્રોસિટીના કેસોમાં પશ્ચિમ કચ્છ Dy SP આરોપીઓને છાવરતા હોવાનો આક્ષેપ : નારાણપર માયાભાઇ મહેશ્વરીને…

ભુજ : કચ્છ મહેશ્વરી સમાજના કાર્યકારી પ્રમુખ નરેશ મહેશ્વરી દ્વારા SC, ST અત્યાચાર વિરોધ કાયદો એટ્રોસિટ એક્ટ હેઠળ નોંધાયેલ કેસોમાં પશ્ચિમ કચ્છ DY SP પંડ્યા આરોપીઓની ધરપકડ ન કરી છાવરી રહ્યાના આક્ષેપ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.…

કચ્છ જિલ્લા સૈયદ આલે રસૂલ સમાજની પ્રથમ સમૂહ શાદી યોજાઇ : સમૂહ શાદીથી ખોટા રીત-રીવાજો અને કૌટુંબીક…

ભુજ : મૂફતીએ કચ્છ અલ્હાજ અહેમદશા સૈયદના સ્વપ્નને સાકાર કરતા તા. 28 માર્ચે કચ્છ જિલ્લા તથા ભુજ શહેર આલે રસૂલ સમાજ દ્વારા પ્રથમ સમૂહ શાદીનું આયોજન થયેલ. સમગ્ર કચ્છના સૈયદ આલે રસૂલ પરિવારો માટે ઐતિહાસિક અને ગૌરવ અપાવતા, આ સમૂહ શાદીના પ્રસંગને…

કચ્છના વન્યજીવન પર લખપતના યુવકે બનાવેલી ડોક્યુમેન્ટરીનો સોશ્યલ મીડિયામાં ડંકો

ભુજ: લખપતના પર્યાવરણ પ્રેમી યુવકે વન્યજીવો અને કુદરતની કળા તેમજ પ્રકૃતિના રંગોને કેમેરાની આંખે જોઈ તેને સોશ્યલ મીડિયામાં વહેતાં કરતાં દેશ-દુનિયામાં વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી-વિડીયોગ્રાફી ક્ષેત્રે કચ્છનું નામ રોશન કર્યું છે. લખપતના લિયાકત…

અબડાસા વિધાનસભાના પરાજયના 4 મહિના બાદ તાલુકા પંચાયતની જીતમાં કોંગ્રેસને પૂર્વ તાલુકા પ્રમુખની…

ભુજ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષનુ સમગ્ર કચ્છમાં પ્રદર્શન ખરાબ રહ્યુ જે ગઈ કાલે આવેલ પરિણામ પરથી સ્પષ્ટ થયું છે. પણ સર્વત્ર ચર્ચા એક જ છે કે હજી ચાર મહિના અગાઉ થયેલ વિધાનસભા પેટ ચૂંટણીમાં મળેલ પછળાટ માથી ઉભરી અને કોંગ્રેસ…

માધાપરમાં જયંત માધાપરીયાનો ભવ્ય રોડ શો : માત્ર પોસ્ટરોમાં ચમકતી કોંગી છાવણીમાં એકાએક સન્નાટો

ભુજ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પ્રચાર હાલ અંતિમ તબક્કામાં છે. તમામ ઉમેદવાર પ્રજાને પોતાની તરફ આકર્ષવા મહેનત કરી રહ્યા છે. તેના વચ્ચે આજે માધાપર જિલ્લા પંચાયત બેઠકના માહોલે કરવટ લેતા કોંગી છાવણીમાં અચાનક સન્નાટો આવ્યો હોય તેવુ દેખાઇ રહ્યુ…

કોરોના ને લઈ તંત્ર સજાગ, પણ રાજનેતા બેફીકર : માધાપર ભાજપ કાર્યાલય ઉદઘાટનમાં સોશ્યલ ડિસ્ટન્સનું ભંગ :…

ભુજ : વિદેશ તેમજ ભારતના અમુક રાજયોમાં કોરોનાનો નવો સટ્રેઇન આવતા કોરોના મુદે ફરી ચીંતા વધી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ અચાનક વધ્યા છે. કચ્છનો મહારાષ્ટ્ર સાથે કૌટુંબીક તેમજ ધંધાર્થી સંબંધો છે. આ ચિંતાને પહોચી વળવા કચ્છના વહીવટી તંત્રએ પોતે…

માધાપર : ભાજપના મોટા રાજકીય માથા કદ પ્રમાણે વેતરાઇ જતાં કોંગ્રેસ ફાવશે?

ભુજ : તાલુકાની પ્રતિષ્ઠિત મનાતી અને ભુજ વિધાનસભા બેઠકની ચાવી ગણાતી અહીંની તાલુક અને જિલ્લા પંચાયતની બેઠકો પર જૂના ખેલાડીઓને હાંસિયામાં ધકેલીને તદ્દન નવા ચેહરા ઉતારવાનો જુગાર ભાજપે અજમાવ્યો છે.પરંતું એક સમયે એકબીજાના કટ્ટર હરીફ એવા ભાજપના…

ચારણ સમાજના બીજા યુવાનનું મૃત્યુ : કચ્છમાં યુપી-બિહારથી પણ ખરાબ કાયદો વ્યવસ્થાના આક્ષેપ :…

ભુજ : મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ચારણ સમાજના ત્રણ યુવાનોને પોલીસે ગેરકાયદેસર કસ્ટડીમાં રાખી ઢોર માર મારતા અરજણ ગઢવી નામના યુવાનનો થોડાક દિવસ અગાઉ મૃત્યુ થતા કચ્છમાં ચકચાર સર્જાઇ હતી. તો અન્ય યુવાનની હાલત ગંભીર હોતા તેને સારવાર માટે અમદાવાદ…