ભુજના MLA નિમાબેન આચાર્યને એક વર્ષની સજા
ભુજ : લોકસભાની 2009 ની ચુંટણીમાં મારામારીના કેસમાં મોરબી કોર્ટે ભુજના MLA નીમાબેન આચાર્યને એક વર્ષની સજા નો ચુકાદો આપ્યો છે. તે સિવાય મોરબી MLA કાંતિ અમૃતિયા તેમજ મનોજ પનારા નામના આરોપીને પણ એક વર્ષની સજા કરવામાં આવી છે. વધુમાં નિમાબેને જામીન મેળવી લીધાની વિગતો જાણવા મળેલ છે.